વાવાજોડા માં ઉડ્યા ડોસી, જુઓ વીડિયો #biporjoy #vavajodu

વાવાજોડા માં ઉડ્યા ડોસી, જુઓ વીડિયો #biporjoy #vavajodu

ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયે તારાજી સર્જી છે. બિપરજોયનું લેન્ડફોલ કચ્છમાં થયું હતું અને તેના કારણે ભારે તારાજી સર્જાઈ છે. વાવાઝોડાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફુંકાયો હતો. તીવ્ર ગતિથી ફુંકાતા પવન સાથે વરસાદ પણ શરુ થયો હતો

જેના કારણે કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. કચ્છમાં 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના કારણે વૃક્ષ સહિત અનેક વસ્તુઓ કાગળની જેમ હવામાં ઉડી ગઈ હતી.

વાવાઝોડાનું જ્યાં લેન્ડફોલ થયું હતું તેની આસપાસના વિસ્તારની સ્થિતિની વાત કરીએ તો જખૌ નજીક નલિયામાં ગઈકાલે રાત્રે 1 વાગ્યા સુધી માહોલ બિલકુલ શાંત થઈ ચૂક્યો હતો. પરંતુ ત્યારબાદ વહેલી સવારથી ફરીથી પવન સાથે ધોધમાર વરસાદ શરુ થઈ ગયો છે.

ત્યારે આ વાવાજોડા ના ભયજનક માહોલ માં એક રમુજી વીડિયો સામે આવ્યો છે જેમાં વાવાજોડા માં મજાક કરતા જોવા મળી રહ્યાં છે એ પણ ખુબ જ રમુજી છે જે તમેં જોઈ શકો છો

જુઓ વીડિયો :

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *