વાવાઝોડાના અતિ ભારે પવનમાં ઘરના છાપરા અને માણસો પણ ઉડ્યા, જુઓ વિડિઓ…
હાલમાં ગુજરાતમાં અતિ રોદ્ર ગણી શકાય તેવા વિનાશક વાવાઝોડા બિપરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે. ગુજરાતના કચ્છ સહીતના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના કચ્છ, દેવભુમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
સોશિયલ મીડિયા પર અનેક એવા વાયરલ વિડિઓ શેર થતા હોય છે હાલ માં એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે ખુબ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે ભારે પવન ના કારણે ઘરના છત પણ ઉડી ગયા. રસ્તા પર ના ઝાડ અને ફોરવીલ ગાડીઓ પણ રમકડાંની જેમ હવા માં ઉડવા લાગી. ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે.
જુઓ વિડિઓ
https://youtu.be/-TIMjRltbjw
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]