વાવાઝોડું બન્યું ખુબ ખતરનાક, જુઓ વિડિઓ…
ચોમાસાની શરૂઆત પહેલા જ રાજ્યમાં મીની વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ એનાથી પણ વધારે ચિંતા સંભવિત વાવાઝોડાની છે. ધોધમાર વરસાદ અને ભારે પવન વચ્ચે લોકોમાં ચર્ચા છે કે, શું વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે? અને જો ટકરાશે તો તેની અસર કેટલી અને ક્યાં થશે? તે વિશે લોકો વચ્ચે ચર્ચા થઇ રહી છે. આવી સ્થિતિમાં આપણે જોઇશું કે આખરે આગામી સમયમાં સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાય તેની શક્યતા કેટલી છે અને જો વાવોઝાડું બને તો પવનની ગતિ કેટલી હશે?
વિડિઓ માં તમે જોઈ શકો છો કે પવન કેવો ફૂલ જોશમાં વિટૉળા સાથે ફૂંકાઈ રહ્યો છે. અને સાથે ફૂલ જોશમાં વરસાદ પણ ચાલુ થઇ ગયો છે. પવન ના એટલો ફૂંકાઈ રહ્યો છે કે એ પાસ નું કઈ દેખાતું પણ નથી. આ વાવાઝોડાની અસર ખુબ દેખાઈ રહી છે. જેના કારણે લોકો ને ખુબ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે..
જુઓ વિડિઓ
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]