વૃદ્ધ દાદા ને ચડ્યું ગરબા નું તાન જુવાનિયાની બાજુમાં કરવા લાગ્યા ગરબા, જુઓ ફની વિડિયો….

વૃદ્ધ દાદા ને ચડ્યું ગરબા નું તાન જુવાનિયાની બાજુમાં કરવા લાગ્યા ગરબા, જુઓ ફની વિડિયો….

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો ની કાલા ને ખુબ સારીરીતે વ્યક્ત કરવા નો મોકો મળે છે. જ્યાં લોકો નવા નવા ગીતો ને સાંભળી ને પોતાના અંદાજ માં નાના અને અમિક સેકન્ડ ના વિડિઓ બનાવી ને પોસ્ટ કરતા હોય છે. કોકો દ્વારા તે વિડિઓ લાક અને શેર પણ ખુબ થાય છે.

દાદા નો સુંદર વિડિઓ વાયરલ :

અહીં આ વિડિઓ માં એક 105 વર્ષ ના દાદા ગરબાના તાલે ઝુમતા જોવા મળે છે. કહેવાય છે કે મોજ ની કોઈ ઉંમર હોતી જ નથી. આ દાદા લગ્ન માં રાસદાંડિયા માં બધાની વચ્ચે તેના પુત્ર સાથે રાસ લેવા લાગ્યા અને એ જોઈ ને આવેલા મહેમાન અને રાસ લાઈરહેલા દીકરા દીકરીઓ આશ્ચર્યચકિત થઇ ગયા.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” @techhmindzz3108 ” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દાદાએ એ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 19 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 50 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *