5000 હજાર વર્ષ પછી કેવું છે ભગવાન શ્રી કૃષ્ણ નું ઘર, યશોદા માતા ની રસોઈ…
મિત્રો આવું તમને ખ્યાલ હશે કે ભગવાન શ્રીકૃષ્ણ ગોકુલ નગરીમાં રહેતા હતા અને ગોકુળ નગરી ની અંદર તેમનું બાળપણ વીત્યું હતું અને તેઓ ખૂબ જ પરાક્રમી હતા અને ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા ખૂબ જ ગાવામાં આવે છે પણ શું તમને ખ્યાલ છે કે ગોકુલ નગરી આજે પણ પહેલા જેવી જ દેખાય છે જ્યારે તમે ગોકુલ નગરી ની અંદર જાઓ છો એટલે સૌપ્રથમ તમને નાનકડું એવું બજાર દેખાશે
જે બજારની અંદર ઘણા બધા પ્રકારના રમકડાઓ કપડાઓ અને ભગવાનની મૂર્તિઓ જોવા મળશે અને તમામ મૂર્તિઓ લઈ શકે છે ત્યારબાદ ગોકુળ નગરી ની અંદર સૌથી મજાનું અને લોકોને આકર્ષિત કરતું કોઈ સ્થળ હોય તો તે ભગવાન શ્રીકૃષ્ણનું ઘર છે તમામ લોકો ભગવાન શ્રીકૃષ્ણના ઘરને જોવા માટે આવે છે ત્યાં એક ઓટલો પણ જોવા મળે છે અને સાથે એક નાનકડું તળાવ પણ જોવા મળે છે કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ આ તળાવ પાસે આવતા હતા
અને ત્યારબાદ વાંસળી વગાડતા હતા અને એકદમ શાંતિને અનુભૂતિ કરતા હતા ત્યારબાદ તેઓ ઘરની બહાર ક્યાં રમવા જતા હતા તે પણ મોટું ગ્રાઉન્ડ દેખાડવામાં આવે છે આ ગ્રાઉન્ડ હજી પણ તેવું જ રહ્યું છે આ ગામને લાખો વર્ષો ગુજરી ગયા હશે જ્યારે શ્રીકૃષ્ણનો જન્મ અહીંયા થયો હતો પરંતુ આજે પણ આગમ પહેલા જેવું દેખાય છે થોડુંક રીનોવેશન કરવામાં આવ્યું છે પરંતુ આ ગામમાં હજી પણ શ્રીકૃષ્ણનો વાસ હોય તેવું લાગે છે
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Most Facts નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].