થાપનાથ મહાદેવ મંદિર, જ્યાં મહાદેવ છે હાજરા હજુર
આપણા ગુજરાતને સંતોની ભૂમિ કહેવામાં આવે છે અને આ ગુજરાતમાં ઘણા બધા મંદિરો એવા છે જે એકદમ પ્રાચીન માનવામાં આવતા હોય છે આમ તો તમે ગુજરાતની અંદર કોઈપણ ગામની અંદર જાઓ તો ગામડાની અંદર પણ તમને ઘણા બધા મંદિરો જોવા મળશે અને કોઈ પણ મંદિર હોય ત્યાં શ્રદ્ધાળુઓની ભીડ જામેલી હોય છે પરંતુ આજે અમે તમને ભાવનગરના એક એવા મંદિર વિશે વાત કરવાના છીએ જે ભાવનગરના અને ગુજરાતના પ્રાચીન મંદિરોમાંનું એક મંદિર છે આ મંદિરનું નામ થપનાથ મહાદેવ છે
નામ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે ક્યા મંદિર શંકર ભગવાનનું છે અને શિવજીના આ મંદિરની અંદર તેમના શ્રદ્ધાળુઓ ખૂબ જ દૂરથી પગે લાગવા માટે આવતા હોય છે કહેવામાં આવે છે કે આ મંદિર મા શિવજીને સાક્ષર દર્શન થતા હોય છે અને કોઈ પણ શ્રદ્ધાળુ દૂરથી શિવજીના દર્શન માટે જ્યારે અહીંયા આવે છે ત્યારે તેમની તમામ પર મનોકામના શિવજી દ્વારા પૂરી કરવામાં આવતી હોય છે આ મંદિરનું બાંધકામ આ મંદિરનું સ્થાપત્ય અને કલાકારીગરી ખૂબ જ શ્રેષ્ઠ રીતે પૂરી પાડવામાં આવી છે
આ મંદિર વર્ષો જૂનું પૂર્ણ હોવાથી પણ જો કોઈ વ્યક્તિ તેને અત્યારે જઈને જોવે છે તો તેને એવું જ લાગે છે કે આ મંદિર હજી થોડાક સમય પહેલા બન્યો છે પરંતુ આ મંદિર પર શંકર ભગવાનની પોતે કૃપા છે એવું લોકો દ્વારા કહેવામાં આવે છે આ મંદિરમાં હવન પણ કરવામાં આવે છે અને સાથે ઘણા બધા સંતાડવો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પણ અહીંયા આવતા હોય છે આ મંદિર વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Cityadd gujarati નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].