અદ્ભુત ! શું તમે ક્યારેય ઝાડને બાટલા ચડાવ્યા હોવાનું સાંભળ્યું છે ? આ ઝાડને કેમ એટલા બાટલા ચડાવે છે?
મિત્રો આપણે અવારનવાર સાંભળ્યું હશે કે વ્યક્તિને જ્યારે તાવ આવે છે તેવા સમયની અંદર તેને બાટલા ચડાવવામાં આવે છે પરંતુ શું તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે ઝાડને બાટલા ચડાવવામાં આવ્યા હોય જી હા તમે સાચું સાંભળી રહ્યા છો ગુજરાતની અંદર એક ગામડાની અંદર એક મોટું એવું ઝાડ આવેલું છે જે કહેવામાં આવે છે કે વિશ્વનું બીજા નંબરનું એટલું મોટું ઝાડ છે કે તેને બચાવવા માટે તમામ અધિકારીઓ અને ડોક્ટરો તેને બાટલા ચડાવવા છે કહેવામાં આવે છે
આ બાટલાની અંદર કોઈ ખાસ તત્વો નથી પરંતુ જંતુનાશક દવાઓ છે આ જંતુનાશક દવા ના કારણે આ ઝાડની ઉંમરને વધારી શકાય છે કહેવામાં આવે છે કે આ ઝાડ 200 વર્ષ જૂનું પુરાણું છે અને આ ઝાડની શાખા અત્યારે એટલી વિસ્તરી રહી છે કે તેને અટકાવવા માટે અને તેને મર્યાદિત રાખવા માટે તેને પાઇપ વડે તેના મૂળને બાંધી લેવામાં પણ આવ્યા છે જેથી તે વધુ લાંબુ ન થાય કહેવામાં આવે છે
આ ઝાડને ઘણા બધા લોકો જોવા પણ આવતા હોય છે અને સરકાર દ્વારા આ ઝાડને બચાવવાના અને પ્રયત્ન થઈ રહ્યા છે અને પોતે પ્રયત્ન રૂપે આ ઝાડ અને બાટલા ચઢાવવામાં આવે છે અવારનવાર આવી અવનવી માહિતીઓ સોશિયલ મીડિયા ઉપર આવતી હોય છે તમને આ માહિતી કેવી લાગી તેનો કીમતી પ્રતિભાવ જરૂર આપજો.
જુઓ વિડિઓ :
https://youtu.be/Q7GHe0b0PPQ
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].