ભોજનમાં વાળ નિકળવું શુભ કે અશુભ? શું આપે છે સંકેત?

ભોજનમાં વાળ નિકળવું શુભ કે અશુભ? શું આપે છે સંકેત?

મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રની અંદર ઘણી બધી વાતો કહેવામાં આવી છે અને જો આ વાતોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિની જિંદગી ખૂબ જ સરળ થઈ જતી હોય છે આધુનિક સમયની અંદર ઘણા બધા લોકો આ વાતોનું પાલન કરતા નથી અને તેઓ પોતાની રીતે ચાલતા હોય છે પરંતુ તેઓને હિન્દુ શાસ્ત્ર કેટલું મહાન છે તેનો ખ્યાલ હોતો નથી પરંતુ આજે અમે હિન્દુ શાસ્ત્રમાં થયેલી કેટલીક એવી વાતો વિશે જણાવવાના છીએ જે વાતો તમને અશોકતાનો સંકેત આપે છે અને જો તેનું પાલન દરેક વ્યક્તિ કરે તો તે જીવનમાં આગળ જઈ શકે છે.

મિત્રો સામાન્ય રીતે ઘણી બધી વખત આપણે જ્યારે જમવા બેસતા હોઈએ છીએ ત્યારે આપણા ભોજન ની અંદર વાળ આવતો હોય છે સામાન્ય રીતે ભોજન ની અંદર એક કે બે વખત વાળ આવે અથવા તો ત્રણ ચાર વખત વાળ આવે તો એ માન્ય ગણવામાં આવે છે પરંતુ જ્યારે પણ તમે ખાવા બેસો છો ત્યારે જો વાળ આવતા હોય તો તે એક અશુભ સંકેત આપે છે.

હિન્દુ શાસ્ત્ર ની અંદર કહેવામાં આવેલું છે કે જ્યારે વાળ તમારા ભોજન ની અંદર આવે તેવા સમયની અંદર તમારો ખરાબ સમય ચાલુ થઈ શકે છે અથવા તો તમારી ઉપર પ્રલય પણ આવી શકે છે અને તે કશું ઘટનાનો સંકેત આપે છે સાથે જો તેને સ્વાસ્થ્ય સાથે સાથે મેળવીને જોઈએ તો વાળ વાળું ખાવાથી સ્વાસ્થ્ય પણ બગડતું હોય છે જેથી આવું ખાવાનું ખાવું ન જોઈએ.

જુઓ વિડિઓ :

https://www.youtube.com/watch?v=nmG7F4V–qs&ab_channel=DharmikWorld

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Dharmik World નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *