આ ૨૨ ફૂટ ના નાળા ઉપર થી કૂદયો હતો મહારાણા પ્રતાપ નો ચેતક, જુઓ વીડિયો
આજે મેં તમને એ જગ્યા પર લઈને આવી ગયા છીએ કે જ્યાં ચેતકે કૂદકો મારેલો હતો હવે તમને થતું હશે કે આપણે શેની વાત કરી રહ્યા છીએ તો હું તમને હલ્દીઘાટીના યુદ્ધ વિશેની વાત કરી રહ્યો છું. જ્યારે હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું તેવા સમયની અંદર તે ખૂબ જ ખતરનાક તરીકે ઓળખવામાં આવે છે અને મહારાણા પ્રતાપ નું ખૂબ જ શાનદાર યુદ્ધ ગણવામાં આવે છે.
આ યુદ્ધની અંદર સામાન્ય રીતે જ્યારે મહારાણા પ્રતાપ નો ઘોડો ચેતક પર્વત ઉપર જ્યારે ચડે છે ત્યાંથી ખૂબ જ મોટી ઊંચાઈ હોય છે અને ઊંચાઈ તેને પાર કરવાની હોય છે અને જો તે ઊંચાઈ પાર ન કરવામાં આવે મહારાણા પ્રતાપને ઘણી બધી સમસ્યાઓ આવે તેમાંથી અને જેના કારણે તે ચેતક ઘોડો પર્વત ઉપર ચડી ગયો અને ત્યાંથી તેણે ખૂબ જ મોટી છલાંગ મારેલી હતી અને આજે છેલ્લા હતી
તે ખૂબ જ મોટી હતી અને ત્યાર બાદ તેને જે છલાંગ મારી તો અહીંયા તમે જે વીડિયોમાં જોઈ શકો છો જે તેને છલાંગ મારેલી છે અહીં આવીને પડ્યો હતો અને ત્યાર બાદ થોડોક આગળ થઈને તે ઘાયલ થયો હતો અને જેના કારણે તે ત્યારબાદ મૃત્યુ પામ્યો હતો. ચેતક ઘોડાની યાદમાં તેનો સ્મારક પણ બનાવવામાં આવેલું છે અને મહારાણા પ્રતાપ નો પણ સ્મારક અહીંયા બનાવવામાં આવેલું છે તમે જો આ સાઈડ આવો છો તો તેમનું મુલાકાત અવશ્ય લો.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Manish Dadholi નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].