અઢી વીઘામાં વડ, થડની અંદર મહાકાળી માતાજીનું મંદિર છે, શું તમે ક્યારેય આટલું મોટું વૃક્ષ જોયું છે ?

અઢી વીઘામાં વડ, થડની અંદર મહાકાળી માતાજીનું મંદિર છે, શું તમે ક્યારેય આટલું મોટું વૃક્ષ જોયું છે ?

મિત્રો આજે આપણે તમને કહેવા મંદિર વિશે વાત કરવાના છીએ જે મંદિર વિશે સાંભળીને તમે ચોકી જવાના છો આપણે લોકો એવું સાંભળ્યું હશે કે વડલો ઝાડ તમામ પાસે ઘણી બધી વખત નીચે મૂર્તિઓ હોય છે અને એવું કહેવામાં આવતું હોય છે કે આ ભગવાનનું મંદિર છે અથવા તો ભગવાન અહીંયા પ્રગટ થયેલા હતા પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે વાત કરવાના છીએ તે ગુજરાતના દહેગામ ની અંદર એક નાનકડા ગામમાં આવેલું મંદિર છે આ મંદિરનું શ્રદ્ધા ઘણા બધા શ્રદ્ધાળુઓ માને છે અને દૂર દૂરથી તમામ લોકો અહીંયા પગે લાગવા માટે પણ આવતા હોય છે તમને જાણીને આચાર્ય થશે કે આ અદભુત મંદિરની વિઝીટ ખુદ નરેન્દ્ર મોદી પણ કરી ચૂક્યા છે.

જો મંદિરની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આ મંદિરે એક વડની અંદર આવેલું છે હવે તમને થશે કે વડ તો ખૂબ જ નાનું હોય પરંતુ અહીંયા વડલો એટલો મોટો થઈ ચૂક્યો છે કે તેનો કોઈ પાર નથી અહીંયા વડલો ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ચૂક્યો છે આજુબાજુના ખેતરવાળા જેટલા ખેડૂતો છે તે પણ ભગવાનનો વડ છે તેવું માનીને પોતાના ખેતરો દાનમાં આપી દે છે.

વડને કાપવા દેતા નથી આ વડની વડવાઈઓ એટલી મોટી થઈ ચૂકી છે કે જોવા વાળાને જે ડાળી છે એ પણ થડ જેવી લાગતી હોય છે આ મંદિરનું ખૂબ જ સત માનવામાં આવે છે ને કહેવામાં આવે છે કે અહીંયા સાક્ષાત મહાકાળી માતાએ દર્શન આપ્યા હતા અને મહાકાળી માતાનું સત અહીં ખૂબ જ માનવામાં આવે છે.

જુઓ વિડિઓ :

https://youtu.be/5sKiD4cKMgU

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *