અહીંયા આવેલું છે દુનિયાનું એકમાત્ર નરક મંદિર, જુઓ વીડિયો
મિત્રો આપણે ગુજરાતની અંદર તો આપણે ઘણા બધા મંદિરો જોઈ ચૂક્યા હશો અને આ મંદિરોના દર્શન પણ ઘણા બધા લોકોએ કરી લીધા હશે પરંતુ આજે હું તમને કહેવા મંદિર વિશે વાત કરવાનો છું જે મંદિર ખૂબ જ અલગ છે અને હા તે મંદિરની અંદર જવાથી તમને નરકનો પણ અનુભવ થશે આજે હું તમને કેમ આવું કહી રહ્યો છું ચાલો તેની વિશે હવે વિસ્તૃતમાં જોઈએ.
મિત્રો થાઈલેન્ડના એક નાના ગામ થી 700 કિલોમીટર દૂર એક મંદિર આવેલું છે જેની અંદર નરક બનાવવામાં આવેલું છે અને જેને નરક મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર આપણા ગુજરાતમાં નહીં મિત્રો પરંતુ થાઈલેન્ડ ની અંદર આવેલું છે અને તમામ થાઈલેન્ડ વાસી અને પૂરી દુનિયામાંથી જે શ્રદ્ધાળુઓ છે ત્યાં મંદિર જોવા માટે આવતા હોય છે આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની અંદર આપણને નરકમાં કઈ ભૂલ માટે કઈ સજા મળશે તેની મૂર્તિઓ બનાવવામાં આવેલી છે અને લખેલું પણ છે કે કેવી રીતે તમને સજા મળશે.
કહેવામાં આવે છે કે સામાન્ય રીતે આજે મંદિર હતું એક ભિક્ષુ એ બનાવેલું હતું અને ભિક્ષુ બધાને સમજાવવા માંગતા હતા કે તમે જો ભૂલ કરો છો ખોટા કાર્યો કરો છો તો નરકમાં તમને કેવી સજા મળશે અને લોકો આવા ખરાબ કામ કરતા બંધ થઈ જાય તેની માટે આ મંદિર બનાવવામાં આવેલું હતું જોકે ઘણા બધા શ્રદ્ધાળુઓ ઘણી બધી વખત અહિયાં આ મંદિર આવતા હોય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Gujarati Rockstar નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].