રાજસ્થાન માં અહીંયા થયો હતો બાબા રામદેવપીર નો જન્મ, જુઓ વીડિયો
મિત્રો આજે આપણે તમને રાજસ્થાન ની અંદર આવેલા ઊંડુ કાશ્મીર એટલે કે જે રામાપીર નો જન્મ થયો હોય તો તે મંદિર વિશે આપણે જણાવવાના છીએ મિત્રો રાજસ્થાનની અંદર જ્યારે તમે આ રૂટ ઉપર આવો છો ત્યારે તમે તમારી ગાડીનું પેટ્રોલ ફુલ કરાવી દેજો કારણ કે આ રૂટ ની અંદર કોઈ પણ પેટ્રોલ પંપ નથી.
અને પેટ્રોલ પંપ ન હોવાને કારણે તમને ઘણા બધા પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે જ્યારે તમે આ મંદિરની અંદર આવો છો એટલે સામે તમને ગેટ દેખાશે ગેટની બહાર તમારે પાર્કિંગ કરવાનું રહેશે તે પાર્કિંગ તમે કરી લો છો ત્યારબાદ તમને એક બજાર દેખાશે આ નાનકડા બજારની અંદરથી તમે ઘણી બધી વસ્તુઓ ખરીદી શકો છો.
તમે જેવા થોડા આગળ ચાલશો એટલે તમને રામદેવપીરજીનું મંદિર દેખાશે અહીંયા એક ઊંડા કુવા જેવું કરવામાં આવેલું છે જેને હવનકુંડ તરીકે ઓળખવામાં આવે છે હવન કુંડ ની અંદર લોકો પોતાના સત્વ પ્રમાણે પૂજા કરે છે અને ત્યારબાદ તમે જેવા આગળ જશો એટલે તમને રામાપીરજીનું મંદિર દેખાશે અને તેમની ખૂબ જ સરસ મૂર્તિ પણ દેખાશે.
લોકો દ્વારા કહેવાય છે કે આ મંદિર રામદેવપીર નું છે અને અહીંયા તેમનું ખૂબ જ સત માનવામાં આવે છે લોકો કહે છે કે રામદેવપીરે અહીંયા જન્મ લીધો હતો અને તેમણે ઘણા બધા પ્રકારના પરચા તેમના ભાવીભક્તોને બતાવેલા છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Gosai Maulik નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].