અંબાલાલ પટેલે ની ભયંકર કાળજા ફાડતી આગાહી

અંબાલાલ પટેલે ની ભયંકર કાળજા ફાડતી આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે આગામી 3 કલાકમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યા સુધીમાં આઠ જિલ્લામાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. આ સિવાય જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ અને અમરેલીમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 kmph કરતાં ઓછી રહેવાની સંભાવના છે.

રાજ્યમાં માવઠાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી મુજબ, આજથી 30 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેની અસર બુધવારથી જ જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બુધવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. તો આજથી 30 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાં, ડાંગ, નર્મદા, તાપી, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *