ખૂંટીયા સામે મજાક કરવી પડી ભારે, જુઓ વિડિયો

ખૂંટીયા સામે મજાક કરવી પડી ભારે, જુઓ વિડિયો

છેલ્લા ઘણા સમયથી ગાય તેમજ આખલાએ લોકોને ઈજા પહોંચાડવાના અનેક બનાવ બનવા પામ્યા છે. પરંતું તે બનાવમાં આખલાને છંછેડ્યાં વગર આખલાએ તેમજ ગાયે લોકોને અડફેટે લીધા છે. પરંતું એક વ્યક્તિ આખલા સાથે રમત કરતા આખલાએ અડફેટે લીધાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આંકલવા શહેર બસ સ્ટેશનમાં રોડ પરથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન અચાનક તેને રોડની સાઈડમાં ઉભેલ આખલાને વ્યક્તિ દ્વારા છંછેડ્યો હતો. ત્યારે આખલા સાથે રમત કરતા તેની સામે સૂઈ ગયો હતો. ત્યારે છંછેડાયેલા આખલાએ વૃદ્ધ પર હુમલો કરતા વૃદ્ધ ગભરાઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના ત્યાં ઉભેલ લોકો દ્વારા મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. આ ઘટના સમગ્ર આંકલવા શહેરમાં સૌ કોઈ માટે મનોરંજન બનવા પામી હતી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *