વડોદરા પાસે અનગઢમાં હોડીમાં બેસી મહોણી માતાના દર્શન, જુઓ વિડિઓ
અનગઢ ગામ માં આવેલ મહોણી માતા ના મંદિરે 22 મો મહાભંડારો રાખવામાં આવ્યો વડોદરા જીલ્લા ના અનગઢ ગામ માં મહીસાગર નદી ના કિનારે આવેલ મહોણી માતા ના મંદિરે ભંડારો તેમજ માતાજી ના લીલુડા માંડવા નું આયોજન કરવામાં આવ્યું, બિન-સલામી રજવાડું અનગઢ એ ત્રણ “દોરકા રજવાડાં” (રેવા કાંઠા એજન્સી સંસ્થાન હેઠળનાં પાંડુ મેહવાસનાં ભાગરૂપ) માંનું મોટું રજવાડું હતું,
ચૈત્ર નવરાત્રી માં માતાજી ના જવારા ની પણ સ્થાપના કરવામાં આવી હતી, મહોણી માતાજી ના મહા ભંડારા, લીલુડા માંડવા અને જવારા માં મોટી સંખ્યામાં આજુ બાજુ ના ગામ ના ભક્તો જોડાયા હતા, વધુ માં મહોણી માતાજી ના મંદિરે અનેક શ્રધ્ધાળુ પગપાળા ચાલીને રવિવારે અને મંગળવારે દર્શન કરવા આવે છે, શ્રધ્ધાળુ ના મન ની માનતા પૂર્ણ કરે છે મહોણી માતા
અનગઢ (તા.વડોદરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા તથા વડોદરા શહેરની આસપાસનાં વિસ્તારમાં આવેલા વડોદરા તાલુકામાં આવેલું એક અને ઐતિહાસિક ગામ છે. આજે પણ અહીં જીર્ણ હાલતમાં કિલ્લો જોવા મળે છે.
વિડિઓ જુઓ:
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@GUJARATI GYAAN” નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં માતાજીના મંદિર નો વિડિઓ છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 19 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 32 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]