બાર વર્ષે માતાજી એ પારણા બંધાવ્યા અને ₹ ૫૦૦૦૦ ની માનતા, બાપુ એ રૂપિયો ઉમેરી ને પૈસા આપ્યા પાછા

બાર વર્ષે માતાજી એ પારણા બંધાવ્યા અને ₹ ૫૦૦૦૦ ની માનતા, બાપુ એ રૂપિયો ઉમેરી ને પૈસા આપ્યા પાછા

ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકવાથી મળે છે આશિર્વાદ. વર્ષો જૂના રોગને માતા કરી દે છે દૂર. જ્યાં નથી સ્વીકારાતી દાન- દક્ષિણા. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે.

આજ રોજ મોગલધામ કબરાવુ મધ્યે ગામ નેત્રા નખત્રાણા નવીનભાઈ જોષી તેમના ઘરે મણીધર મા મોગલ વડવાળી મા ના આશીર્વાદ થી બાર વર્ષે દીકરાનો જન્મ થયો હતો અને તેમને પચાસ હજાર રૂપિયા વાપરવાની માનતા હતી.

તેઓ એમની માનતા ઉતારવા આવ્યા હતા બાપુ શ્રી મોગલકુલ ચારણઋષિ એ એમની માનતા સ્વીકારી પચાસ હજાર એક રૂપિયો ઉમેરી એમને પરત કર્યા અને બાપુ એ એમનું નામ કરણ પણ કર્યું

જુઓ વિડીયો :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Dhanbai Maa Official(MogalDham kabrau) નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને ૧ લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ૧.૫ હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *