ભગવાન કૃષ્ણ નું રસોડું, અને પલંગ, જ્યાં તેના ગોવાળ મિત્રો સાથે રહેતા હતા, જુઓ વીડિયો
મિત્રો હિન્દુ ધર્મની અંદર શ્રીકૃષ્ણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને શ્રીકૃષ્ણ ને પરમેશ્વર તરીકે ઓળખવામાં પણ આવ્યા છે તમામ લોકો શ્રીકૃષ્ણને ભજતાંહોય છે અને તમામ ગુજરાતી ભાઈઓ કે જેમની શરૂઆત સવારે જય શ્રી કૃષ્ણ બોલીને અને રાત્રે સુતા પહેલા જય શ્રી કૃષ્ણ બોલીને થતી હોય છે આજે આ લેખની અંદર આપણે એ જગ્યા વિશે વાત કરવાના છીએ કે જ્યાં શ્રીકૃષ્ણ સૂતા હતા
તેમનો પલંગ તેમનું સ્થળ અને તેમના ઘર વિશે વાત કરવાના છીએ જો વાત કરવામાં આવે તો ગોકુળ નગરી ની અંદર જ્યારે તમે જાઓ છો તો આ એક એવી નગરી છે કે જ્યાં હાલના સમયમાં પણ કોઈ ઘરની અંદર તાળા મારતા નથી અને તારા ખુલ્લા જોવા મળતા હોય છે એવું કહેવામાં આવે છે કે આ ગામની અંદર કોઈ તાળો નથી મારતું કારણ કે સાક્ષાત શ્રીકૃષ્ણ નો અહીંયા વાસ જોવા મળે છે અને હજુ સુધી પણ આ ગામની અંદર કોઈ દિવસ ચોરી થયેલ નથી
આ ગામની અંદર જ શ્રીકૃષ્ણનું ઘર પણ આવેલું છે હજારો લાખો વર્ષો પહેલા શ્રીકૃષ્ણનો આઘારમાં જન્મ થયેલો હતો આ ઘરમાં જતા તમને એક અદભુત શક્તિનો અનુભવ થાય છે જે હજી પણ શ્રીકૃષ્ણની ત્યાં હાજરી અથવા તો તેમનો વાસ છે તેવું આપણે કહી શકીએ છીએ અને તમામ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી તેમનો પલંગ તેમનું ઘર જોવા માટે આવતા હોય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Mohit Vlogs નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].