જૂના જમાનાનો એસી ટાઈપ બનાવેલો ભમર્યો કૂવો, જુઓ અદભુત વીડિયો
મિત્રો ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે અને તમામ લોકોને ગુજરાતના ઇતિહાસનો ખ્યાલ હશે તમે જો ગુજરાતનો ઇતિહાસ જાણતા હોય તો તમે મોહમ્મદ બેગડાનું નામ સાંભળ્યું હશે જી હા મોહમ્મદ બેગડા ગુજરાતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તેમને મહેમદાબાદ પાસે એટલે કે પાવાગઢ પાસે એક હોય એવું બનાવેલું હતું અને એવો ભામરીઓ કુવો બનાવેલો હતો કે જે આજના સમયમાં એસી જેવું કામ કરે છે
તેવું કામ તે કૂવો કરતો હતો આ કુવો પાવાગઢથી થોડાક કિલોમીટર દૂર આવેલો છે અને આ સ્થળ ગુજરાતની અંદર ખૂબ જ પોપ્યુલર બન્યું છે કહેવામાં આવે છે કે આ આખો કિલ્લો અને આજે સ્થળ છે તે મોહમ્મદ બેગડાએ બનાવેલું હતું અને ત્યાં જઈને આપણે મોહમ્મદ બેગડાએ બનાવેલા કુવાની કારીગરી જોઈ શકીએ છીએ અત્યારે જેવી ઘરોની કારીગરી હોય છે અથવા તો સ્થાપત્ય હોય છે તેના કરતાં પણ વધારે સારું સ્થાપત્ય અને કલાકારી કરી મોહમ્મદ બેગડાએ બનાવેલી આ જગ્યાની જોઈ શકાય છે
આ જગ્યા પર જ્યારે આપણે કુવાને જોઈએ છીએ ત્યારે તેની અંદર થયેલી ડિઝાઇન હોય કે પછી તેનું ચણાટ કામ હોય તે ખુબ જ સરસ રીતે કરવામાં આવેલું છે સામાન્ય રીતે તમામ લોકો અહીંયા વિઝિટ કરવા માંગતા આવતા હોય છે અને મોહમ્મદ બેગડાએ બનાવેલા આ રહસ્યમય ભોંયરા અને સાથે તેમના ભામરિયો કુવો જોવા પણ તમામ લોકોની ભીડ લાગતી હોય છે આની પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @RockyBhai નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].