ચેહર માં નો ઈતિહાસ, અહીંયા છે માં ચેહર હાજર હજુર
મિત્રો આજે આપણે ચેહર માતાજીના એક મંદિર વિશે વાત કરવાના છીએ આમ તો ચેહર માતાજીના ઘણા બધા મંદિર ગુજરાતની અંદર અને બીજા શહેરોમાં આવેલા છે પરંતુ આજે આપણે અમદાવાદથી નજીક પોણા કિલોમીટર દૂર જ આવેલા મંદિર વિશે વાત કરવાના છીએ આ ચેહર માતાજી નો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે અને આજના સમયમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આશરે પોતાની શ્રદ્ધાઓ લઈને આવતા હોય છે અને તમામ લોકોની માનતા પણ અહીંયા પૂર્ણ થાય છે તેવું માનવામાં આવે છે તો ચાલો તેની વિશે વિસ્તૃત ચર્ચા કરીએ.
મિત્રો ચેહર માતાજીનું મંદિર ખૂબ જ ભવ્ય માનવામાં આવે છે અને આની પાછળનો ઇતિહાસ ખૂબ જ સરસ છે કહેવામાં આવે છે કે 700 વર્ષ પહેલા જ્યારે ગામડાની અંદર એક પ્રસંગ જેવો જોયો હતો તેવા સમયમાં ચેહર માતાજી ની ચુંદડી અહીંયા પડેલી હતી અને ત્યારથી આ મૂર્તિ પ્રગટ થયેલી હતી ત્યારબાદ લોકોને ખવડાવવા એટલા પૈસા લોકો પાસે નહોતા અને જેના કારણે પ્રસાર તરીકે શું આપવું તેને મુસીબત ઊભી થયેલી હતી ગામ ગામથી લોકો આવેલા હતા અને જો તેમનો પ્રસાદ ના આપવામાં આવે તો ગામની પણ ઈજ્જત જાય હેવી હતી
આવા સમયની અંદર એક માધવજીભાઈ ભુવાભાઈને વાત કરી અને તેમણે માતાજીની આજ્ઞા લીધી અને ત્યારબાદ રસોડામાં જઈને લોકોએ જોયું તો તે માતાજીની લાલ ચુંદડી લાડવાઓ પર ઓઢાડેલી હતી અને ત્યારબાદ ચુંદડી કાઢવામાં આવી તો લોકોએ જોયું કે અહીંયા તો લાડવાઓ છે ત્યારબાદ આજુબાજુના ગામવાળા હોય તે ગામ વાળા હોય અને એક બે દિવસ સુધી ચાલે તેટલો પ્રસાદ ખવડાવવામાં આવ્યો છતાં પણ ખૂટ્યો નહીં અને હાલના સમયમાં આજે પણ ત્યાં તે પ્રસાદ ના પાંચ લાડવા અને માતાજીની ચુંદડી હાલમાં મોજુદ છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Gosai Maulik નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].