દશેરાના દિવસે વાદળમાં દેખાયો રાવણ, લોકોમાં ભયનો માહોલ !!
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દશેરા કેમ ઉજવવામાં આવે છે આપણે દશેરા એટલે ઉજવતા હોઈએ છીએ કે ત્યારે શ્રીરામ એ રાવણનો વધ કરેલો હતો અને રાવણના વધ કરવા પાછળ તેના ઘણા બધા કારણો હતા આમ તો કહેવામાં આવે છે કે રાવણ જે હતો તે શંકર ભગવાનનો ઉપાસક હતો પરંતુ તેને પોતાના અભિમાનમાં આવીને એવા એવા કાર્યો કરેલા હતા જેના કારણે શ્રી રામે તેમનો વધ કરવો પડ્યો હતો.
કહેવામાં આવે છે કે આ વધ જે કરેલો હતો તેને આપણે દશેરા તરીકે ઉજવીએ છીએ પરંતુ હમણાં એક એવી ઘટના સામે આવી રહી છે જે જાણીને તમે ચોંકી જશો ઉતરાખંડના એક નાનકડા ગામડાની અંદર વાદળ ની અંદર એક વ્યક્તિને રાવણ દેખાયો હતો. જ્યારે તે વ્યક્તિને રાવણ દેખાય ત્યારે તે વ્યક્તિ પણ ખૂબ જ ચોકી ગયો હતો અને ત્યાર બાદ તેને ગામવાળાને પણ ભેગા કર્યા હતા. ઘણા બધા લોકોની ઈશ્વરનો ચમત્કાર કરી કહી રહ્યા છે તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે રાવણ તેના દશેરા ઉપર સાક્ષાત બધાને દર્શન આપી રહ્યો છે પરંતુ આની ઉપર હવે તમને લોકો વિચારણા કરી રહ્યા છે કારણ કે હાલના સમયમાં આવું દેખાવું અને થવું તે શું છે તે કોઈને ખ્યાલ આવતો નથી.
આ રાવણ ની આકૃતિ જોઈને ગામવાળા તો ખૂબ જ ડરી ગયા હતા અને ઘણા બધા લોકો આ ચમત્કાર માની રહ્યા હતા હવે આની ઉપર તમારું શું કહેવું છે તે તમે જણાવી શકો છો પરંતુ જે આકૃતિ દેખાઈ હતી તે સ્પષ્ટપણે ફોટામાં દેખાઈ શકે છે.
જુઓ વિડિઓ :
https://youtu.be/zIf7w3lSGVc
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Chappu – છાપુ નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].