PM મોદીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસી ભારત-ઑસ્ટ્રેલિયાની મેચ નિહાળી, અમિત શાહ પણ હતા હાજર, જુઓ વીડિયો

PM મોદીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસી ભારત-ઑસ્ટ્રેલિયાની મેચ નિહાળી, અમિત શાહ પણ હતા હાજર, જુઓ વીડિયો

વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ત્યારે દેશની મોટી મોટી હસ્તી તેમજ

ઓસ્ટ્રેલિયાનાં નાયબ પ્રધાનમંત્રી રિચાર્ડ માર્લેસ પણ મેચ જોવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.

બિઝનેસમેન, કેન્દ્રીય મંત્રી તેમજ કલાકારો મેચ જોવા અમદાવાદ આવ્યા

ત્યારે ઓસ્ટ્રેલિયાનાં નાયબ પ્રધાનમંત્રી સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર, તેમજ બોલિવૂડનાં સ્ટાર કલાકારો શાહરૂખ ખાન, સલમાન ખાત, કેટરીનાં કેફ, તેમજ સચિન તેડૂલકર સહિતનાં અનેક સ્ટાર ખેલાડીઓ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે મેચ જોવા આવી પહોંચ્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *