ડીસા રોડ ઉપર બે આખલાઓ ની વચ્ચે થઈ જોરદાર લડાઈ.., ત્યાર પછી જે થયું તે જોઈ ને તમારું કાળજું પણ કંપી જશે…

ડીસા રોડ ઉપર બે આખલાઓ ની વચ્ચે થઈ જોરદાર લડાઈ.., ત્યાર પછી જે થયું તે જોઈ ને તમારું કાળજું પણ કંપી જશે…

હમણાં કેટલાક કેટલાક સમયથી ઘણા શહેરોની અંદર રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે તેવામાં આપણી સામે, એવી ઘણી ઘટનાઓ સામે આવી છે કે, જેમાં આખલાઓ ને કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યો હશે તેમ જ ઘણા બધા લોકોને ખૂબ જ ગંભીર ઈજાઓ પણ પહોંચી હશે. ત્યારે હાલમાં જ બનેલી એક ઘટનાનો વિડીયો આપણી સામે આવ્યો છે. એમાં બે આખલાઓ એકબીજાની સાથે લડાઈ કરી રહ્યા છે

સૂત્રોના જણાવ્યા અનુસાર જોવા મળી રહ્યું છે કે, ધાનેરા ડીસા રોડ ઉપર બે આંખલાઓ એકબીજાની આમને સામે આવી ગયા હતા અને જોરદાર લડાઈ કરવા લાગ્યા હતા. ત્યાર પછી બંને આખલાઓ એકબીજાની સામે રોડ ઉપર બાથો બથ આવી ગયા હતા. તેને જોતા આસપાસના લોકોની અંદર પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે

વાયરલ થયેલા વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે, રોડની વચ્ચોવચ બે મસ મોટા આખલાઓ એકબીજાની સાથે ઝઘડો કરી રહ્યા છે અને, લડાઈ જોઈને સ્થાનિક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા અને સજ નસીબે આ સમગ્ર ઘટના ની અંદર કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિક લોકોની અંદર પણ ભય નો માહોલ છવાઈ ગયો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *