સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું ચમત્કારી મંદિર, માંગો એ મળે
મિત્રો આપણે ગુજરાતની અંદર એટલા બધા મંદિર આવેલા છે કે ગુજરાતને લોકો સંતોની ભૂમિ તરીકે ઓળખે છે આજે આપણે જે મંદિરની વાત કરવાના છીએ આ મંદિર ગણપતિ બાપા નું છે ને ગણપતિજીનું આજે મંદિર છે તમે અમદાવાદ થી આવતા હોય તો અમદાવાદથી આ મંદિર 33 કિલોમીટર જેટલું દૂર છે આ મંદિર ખૂબ જ ભવ્ય છે તેની સાથે અહીંયા જે શ્રદ્ધાળુઓ પોતાની માનતા માનતા હોય છે તે પૂર્ણ પણ થતી હોય છે.
આ મંદિરના મુખ્ય દ્વાર પર તમે જ્યારે પ્રવેશો છો ત્યારે ત્યાં તમને ઘણી બધી માર્કેટ જોવા મળશે આ નાની નાની માર્કેટની અંદર પૂજા નો સામાન મળી રહેશે કિચન જોતા હોય તો તે મળી રહેશે ત્યારબાદ જો તમે આગળ વધો છો તો ત્યારબાદ તમને પાર્કિંગની સુવિધા પણ જોવા મળે છે ખૂબ જ મોટું પાર્કિંગ બનાવવામાં આવેલું છે જેથી હજારો સળગાડવો આવે તો પણ મંદિરમાં જઈ શકે.
ત્યારબાદ મંદિરનો દ્વાર આવે છે જે દ્વારની અંદર તમે જાઓ છો એટલે તમને લાલ કલરની ગણપતિજીની બહુ મોટી મૂર્તિ જોવા મળે છે અને આ મૂર્તિ એકદમ અદભુત લાગે છે કહેવામાં આવે છે કે આજે મૂર્તિ હતી તે અહીંયા પ્રગટ થયેલી હતી અને જેથી આ મંદિરનું ખૂબ જ સત લોકોની વચ્ચે માનવામાં આવે છે ઘણા બધા લોકોનું તો એવું પણ કહેવું છે કે આ મંદિર દેવોનું સ્થાન છે અને લોકોના શ્રદ્ધાનું પ્રતીક હાલના સમયમાં મંદિર બન્યું છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @rockybhai નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].