ગીર માં ભેંસ ચરાવનાર રાજભા ગઢવી કેવી રીતે સફળતાનાં શિખરો પાર કર્યા, જાણો…

ગીર માં ભેંસ ચરાવનાર રાજભા ગઢવી કેવી રીતે સફળતાનાં શિખરો પાર કર્યા, જાણો…

આજે એવા લોક્સાહિત્યતાકાર વિશે જાણવા ના છીએ જે ગીર ના જંગલ માં ભેંસો ચરાવની સાથે લોકડાયરો સાંભળતા તેમાંથી તમને ડાયરો ગાવનો પ્રેણા મળી અને આજે તે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત ગુજરાતભરમાં જાણીતા લોકસાહિત્યકાર છે. તેમનું નામે છે રાજભા ગઢવી. રાજભા ગઢવી તમનો બુલંદ આવાજ અને પ્રખર ગાયનશૈલીને કારણે ગુજરાત ભરના લોકો માં તેમની લોકચાહના વધારે જોવા મળે છે.

રાજભા ગઢવી નો જન્મ મૂળ ગીર માં આવેલ તુલસીશ્યામ નજીક બાણેજ પાસેના લીલાપાણી નેસમાં થયેલો। તમનો ઉછેર ગીર ના ગામ માં થયેલો તેના કારણે તમને પશુપાલન અને પ્રક્ર્તિ પરતે વધારે લગાવ હતો. રાજભા ને બાળપણથી લોક્સાહિત્યત તેમજ શાસ્ત્રીય સંગીત માં તમને સર હતો તેથી તે જયારે જયારે ભેંસ ચરવા જાયે તીયારે તીયારે તે રેડીઓ ઉપર ભજન સાંભળતા. તમનો જન્મ ચારણ પરિવાર માં થયો હતો. રાજભા ગઢવી ભણેલા નથી તમને વાંચતા લખતા તમને તેમના બાપુજી શીખવડિયું હતું. તથી તે રાજભા પોતાના ના બાપુજી ને પોતાના ગુરુ મને છે.

રાજભા ગઢવી ગાવાની શરૂવાત ૨૦૦૧ માં સતાધાર નજીકના રામપરા ગામે તમને સમાજ ના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરેલી. તેમાં થી તમને ૩૦ રૂપિયા મેળવેલા તિયાર પછી રાજભા ગઢવી પાછું ફરી જોયું નથી. રાજભાની સૌરાષ્ટ્રની બોલવાની શ્યલી અને તેમના ગીતો,છંદ,સપારખાં લોકના દિલ ને સ્પર્શસી જાયે છે.

રાજભા ભાણીયા નથી પણ તમને કેટલાય કાવ્યો લોક ગીતો ની રચના કરેલી છે. જેમાં મરજીવા પાઘડીવાળા,સમરાટ ભાગ્યો શ્વાનથી,દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન જેમાંથી સૌથી વધારે કોઈ પ્રંખીયા કોઈ ગીત હોય તો છે સાયબો રે ગોવાળીયો

૨૦૦૩ માં રાજભા આ ગીત ની રચના કરેલી જેમાં રાજભા કૃષ્ણ અને રાધા ના પ્રેમ ને સંબોધીને “સાયબો ગોવાળીયો” ગીત ની રચના કરેલી આ ગીત કેટલાય કલાકારો પોતાના ડાયરા માં ગાતા જોવા મળ્યા છે. તેમાં સુપ્ર્યખિયાત કીર્તિદાન ગઢવી પણ આ ગીત ગયેલ છે. રાજભા ગઢવી એ ગીરની ગંગોત્રી નામના પુસ્તક લખેલું છે તેમાં તમને પોતાના રચેલા દુહા, છંદ, ગીતો આ પુસ્તક માં લાખિયા છે.

રાજભા જયારે પ્રોગ્રામ માં ગીતો ગાયે તીયારે લોકો ને તાળીયો નો કોઈ પાર નહીં હોતો તમને લોકડાયરાના પ્રોગ્રામ માં નોટો નો વરસાદ જોવા મળતો હોય છે રાજભા ગઢવી ની પ્રશંસા કરતા પૂજનીય મોરારી બાપુ પણ નહીં થાકતા અને લોકલાડીલા એવા કીર્તિદાન ગઢવી પણ તમને “રાજો ચારણ” કહી ને સંબોધે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *