જુનાગઢના ગિરનાર પર્વતનો ઈતિહાસ – શા માટે રાણકદેવીના કહેવાથી પડતા પડતા રોકાય ગયો ગિરનાર
ગુજરાતના સંતોની ભૂમિ કહેવામાં આવે છે અને ગુજરાતમાં આવેલા મંદિરો પોતાનામાં એક ગૌરવ ઊભું કરે છે અને ગુજરાતની ભૂમિને સંત ભૂમિ તરીકે એક ગૌરવ અપાવે છે પરંતુ ગુજરાતની અંદર કેટલાક પર્વતો પણ આવેલા છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ખાસ કરીને ગુજરાતની અંદર તેનો મહિમા ગવાય છે આજે અમે તમને વાત કરવાના છીએ ગુજરાતમાં આવેલા ગિરનાર વિશે ગિરનાર પર્વતની ઐતિહાસિક કહાની જાણીને તમે પણ ચોંકી જશો.
ગિરનાર પર્વત ઘણા વર્ષો પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા બનાવવામાં આવેલો હતો અને ગિરનાર પર્વત તેનામાં એક ખુબી ધરાવે છે તમે ગિરનાર પર્વતને દૂરથી જોયો હશે તો તમને ખ્યાલ હશે કે તેની જે ચડાઈ છે તે ખૂબ જ કઠિન માનવામાં આવે છે જોકે ત્યાં આપણે જઈએ એટલે આપણાથી ચડાઈ જતું હોય છે પરંતુ એક વખત જ્યારે રાજાએ ગિરનાર ઉપર ચડાઈ કરવાની હતી તેવા સમયની અંદર ગિરનાર પૂરેપૂરો તૂટી જવાનો હતો.
અને જ્યારે ઘરના તૂટી જવાનો હતો તેવા સમયની અંદર રાણકદેવીએ ગિરનારને કહ્યું હતું કે તારે તૂટવાનું નથી તોય ઉભો રહી જા અને ગિરનારના જેટલા પથ્થરો હતા તે સ્થિર થઈ ગયા હતા અને સ્થિર થઈને તે પથ્થર ઊભા રહી ગયા હતા જેના કારણે આજે પણ ગિરનારના પથ્થરો પડતા હોય તેવું લાગે છે પરંતુ તે પડતા નથી તેમાં ઘણો બધો મોટો મહિમા ઇતિહાસનો કહેવામાં આવે છે.
ગિરનાર ઉપર ઘણા બધા લોકોએ ચડાઈ કરવાની કોશિશ કરી હતી પરંતુ ગિરનાર હજુ સુધી પણ અડગ ઉભેલો છે અને રાણકદેવી એ જે કામ કર્યું હતું તેના કારણે આજે ગિરનાર આપણને આ સ્થિતિ માં ઉભેલો દેખાય છે.
જુઓ વિડિઓ :
https://youtu.be/PHNXdDlwXRo
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].