ગુજરાત નું ચમત્કારિ શનિદેવ મંદિર કુંડલ, દર્શન માત્ર થી દુઃખ થઈ જાય છે દૂર, જુઓ video
આપનો ભારત દેશ એ વિવિધ ધર્મ ને માનવ વાળો એક માત્ર દેશ છે આપણા દેશમાં ઘણા બધા પૌરાણિક મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શને આવતા હોય છે, અને ભગવાન બધા જ દર્શનાર્થીઓની મનોકામના પુરી કરતા હોય છે. તેવું જ આ શનિદેવ ભગવાનનું મંદિર બોટાદના કુંડલ ગામમાં આવેલું છે.
હનુમાનજી ને ને દેવો ના દેવ મહાદેવ ના અવતાર માનવ માં આવે છે અને તે ભગવાન રામ ના પરમ ભક્ત હતા જયારે હનુમાનજી પોતાના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે શનિદેવ ત્યાં આવીને ખલિલ પહોંચાડતા હતા.ત્યારે હનુમાનજીએ રોક્યા હતા પરંતુ શનિદેવ માન્યા નહિ.ત્યારે હનુમાનજીએ પોતાની પૂંછ વડે શનિદેવને પકડી રાખ્યા હતા
જાણો શા માટે તેલ ચઢાવવા માં આવે છે ?
જયારે હનુમાનજી એ શનિદેવ ને પટકાયા હતા ત્યારે તેમને ઇજા થઈ હતી ત્યારે હનુમાનજીનું કામ પૂરું થયું ત્યારે શનિદેવને તેલ આપવામાં આવ્યું હતું તે તેલ ઇજા પર લગાવ્યું હતું તેનાથી શનિદેવની પીડા શાંત થઈ હતી ત્યારથી શનિદેવને તેલ ચડાવામાં આવે છે. અને એના ફળ સ્વરૂપે અપદને દુઃખ માંથી મુક્તિ મળે છે
એકવાર લંકાના રાજાએ શનિદેવને કેદ કર્યા હતા જયારે હનુમાનજી સીતાની શોધમાં લંકા ગયા હતા ત્યારે શનિદેવને કેદ માંથી છોડાવે છે ત્યારે શનિદેવ હનુમાનજીને વચન આપે છે કે જે હનુમાનજીની ભક્તિ કરશે તેને વધુ પીડિત નહિ કરે તેથી મુશ્કેલ સમયમાં હનુમાનજીની ભક્તિ કરતા હોય છે જેથી કરીને શનિદેવને શાંત કરી શકાય.
જુઓ video:
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Gujarati RockStar નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મંદિરે બધા ના મન મોહી લીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]