હનુમાનદાદાના આ મંદિરનો પ્રસાદ ભૂલથી પણ ઘરે ન લાવવો, જાણો શું છે રહસ્ય ?
મિત્રો આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરવાના છીએ જે મંદિર ભારતની અંદર રાજસ્થાનમાં આવેલું છે આ મંદિર હનુમાન દાદા ના મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને હનુમાનજીની અસીમ કૃપા મંદિર પર બની ચૂકી છે જે કોઈપણ લોકોની માનતા હોય છે અને તેઓએ કપરી માનતા રાખેલી હોય તે લોકો આ મંદિર આવતા હોય છે પરંતુ આ મંદિર ની કેટલીક માન્યતાઓ અને મંદિર વિશેની કેટલીક વાતો જાણીને તમે પણ ચોંકી જશો તો ચાલો તેની વિશે વિસ્તૃત ચર્ચા કરીએ.
મિત્રો આ મંદિર રાજસ્થાનના નાનકડા ગામની અંદર આવેલું છે અને આ મંદિરની માન્યતા એવી છે કે જે કોઈપણ શ્રદ્ધાળુ આ મંદિર ઉપર જતા હોય છે તેઓને ત્યાંથી પ્રસાદી આપવામાં આવે છે અને તે પ્રસાદી તેઓ ઘરે લઈ જઈ શકતા નથી અને કહેવામાં આવે છે કે આ પ્રસાદી તેઓએ અહીંયા જ ખાવાની હોય છે અને ઘરે લઈ જવાની નથી અને જો તે પ્રસાદી ઘરે લઈ જાય છે તો તેઓ સાથે દુર્ઘટના ઘટના બનશે તેવું કહેવામાં આવે છે.
આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને જેવો એ પણ માનતા રાખેલી હોય છે તેઓની માનતા પૂર્ણ થાય છે તેવું કહેવામાં આવે છે જેથી રાજસ્થાનના નાનકડા ગામની અંદર આ મંદિરમાં તમામ લોકો બાલાજીની અને હનુમાન દાદાજીની પૂજા કરતા હોય છે.
જુઓ વિડિઓ :
https://youtu.be/xhvADYZd5fY
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].