જુઓ ચમત્કાર – હવામાં લટકે છે આ મંદિરના 70 થાંભલા, એકેય થાંભલો જમીનને નથી અડતો
આજના આપણા આ લેખમાં અમે તમને વાત કરવાના છીએ કહેવા મંદિરની કે જે મંદિરના 70 સ્તંભો હવામાં લટકેલા છે તમે સાંભળશો તો તમને થશે કે આ તો માત્ર ખોટું હોઈ શકે અથવા તો આની પાછળ કોઈ કલાકારી કરી હોઈ શકે પરંતુ હકીકતમાં એવું નથી જ્યારે તમે આ મંદિરની અંદર જાઓ છો.
ત્યારે તમને મંદિરમાં જુલતા 70 સ્તંભ મળવાના છે અને આ સ્તંભો કેટલા ઊંચા છે કે તેની અંદરથી એક સાડી પણ નીકળી જાય સામાન્ય રીતે આ મંદિરને વીરભદ્ર મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને તેની ઉપર જે સ્તંભ છે તે તમને આકાશ તમ તરીકે ઓળખવામાં આવે છે આમંત્રણ વિભાગમાં આવેલું છે.
આ મંદિરને વીરભદ્ર નામથી જાણવામાં આવે છે આ મંદિર પાછળ ઘણી બધી કહાનીઓ બનાવવામાં આવેલી છે કહેવામાં આવે છે કે આ મંદિર 1583 માં બે ભાઈઓ દ્વારા બનાવવામાં આવેલું હતું અને આ એ જ મંદિર છે જે જટાયુ એટલે કે જ્યારે રાવણ સીતાજીનો હરણ કરીને તેમને લંકા તરફ લઈ જતા હતા.
તેવા સમયમાં જટાયુ અહીંયા પડ્યો હતો અને ત્યારબાદ આ મંદિર જે છે તે બનાવવામાં આવેલું છે એવું પણ કહેવામાં આવે છે કે થોડાક વર્ષો પહેલા એન્જિનિયરોની એક ટીમ વિદેશમાંથી અહીંયા તપાસ માટે આવી હતી કે આવું તો કેવી રીતે શક્ય બને પરંતુ તેઓને કંઈ પણ પુરાવા મળ્યા નહોતા અને તેઓને ખાલી હાથ પાછું જવું પડ્યું હતું અને શ્રદ્ધાળુઓની આ મંદિર પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા માનવામાં આવે છે.
જુઓ વિડિઓ :
https://youtu.be/MvfuxPVgB5s
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].