કાદવ માં આ યુવતી ના ડાન્સ મૂવ્સ જોઈ ને તમે પણ હેરાન થઇ જશો,જુઓ વિડિઓ..

કાદવ માં આ યુવતી ના ડાન્સ મૂવ્સ જોઈ ને તમે પણ હેરાન થઇ જશો,જુઓ વિડિઓ..

સોશિયલ મીડિયા પર ડાન્સ ને લગતા ઘણા ફની વિડિઓ આવતા હોઈ છે, ક્યારેક બાળકો નો વિડિઓ વાયરલ થાય છે તો ક્યારેક કોઈ વૃદ્ધ ના રમુજી વિડિઓ ધૂમ મચાવી દેતા હોઈ છે. તો ક્યારેક વર-કન્યા ના ડાન્સ અને વરઘોડા ના વિડિઓ ખુબ જ જોશ માં વાયરલ થતા હોય છે.હાલ માં એવો જ એક યુવતી એ કીચડ માં કર્યો છે ડાન્સ. જે સોશિયલ મીડિયા પર આવતા ની સાથે જ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વિડિઓમાં જોઈ શકાય છે કેવી રીતે એક છોકરી રસ્તા પર કાદવ માં બેસી ને તેના ડાન્સ ના મોવસ કરે છે. નજીક માં ઉભેલા બધા લોકો પ્રભાવિત થઇ ગયા. અને યુવતી એ બધા ના મન મોહી લીધા.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Anjali Short 2.૦ નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારોથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *