હા કમા ની મોજ હા, આખું ચોરવાડ ગાંડુ કર્યું, જુઓ વિડિયો

હા કમા ની મોજ હા, આખું ચોરવાડ ગાંડુ કર્યું, જુઓ વિડિયો

મિત્રો ગુજરાતનો ઉભરતો સિતારો એટલે કમો જેને સૌ લોકો એક વખત તો સ્ક્રીન ઉપર નિહાળ્યો હશે અને કમો હાલ વિદેશ પણ જઈ આવ્યો છે અને ત્યાં પણ ગુજરાતનું નામ રોશન કરીને આવ્યો છે પરંતુ તમને જણાવવાનું કે હમણાં ટ્વિંકલ પટેલ અને ઓમ બારૈયા નો એક શો થયેલો હતો જેની અંદર કમલેશભાઈ કમો પણ ત્યાં હાજર આપેલી હતી કમો જ્યારે આવ્યો ત્યારે લોકોની બૂમો પડવા લાગી હતી કારણ કે કમો હાલ ગુજરાતનો સુપરસ્ટાર છે.

કોઈપણ દુકાનનું ઓપનિંગ હોય કે કોઈ પણ મોટો મોલ હોય જ્યારે પણ ઉદઘાટન હોય છે ત્યારે કમર ઓપનિંગમાં બોલાવવામાં આવે છે અને તેની માટે કમો લાખો રૂપિયા ચાર્જ કરે છે જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવીએ કમાને ડાયરામાં બોલાવ્યો હતો અને ત્યારબાદ કમાણી કિસ્મત પલટી મારી ગઈ હતી આજે કમો ઠેર ઠેર જાય છે ડાયરાઓમાં હાજર રહ્યા છે ઉદઘાટનમાં હાજરી આપે છે અને એક અલગ વ્યક્તિત્વ પોતાનું ઊભું કર્યું છે.

થોડાક સમય પહેલા એક પ્રોગ્રામ થયો હતો જે પ્રોગ્રામની અંદર ટ્વિંકલ પટેલ અને ઓમ બારૈયા તમામે હાજરી આપેલી હતી જેની અંદર કમો પણ તેમની સાથે હતો ઓમ બારૈયા જ્યારે નાચી રહ્યા હતા ત્યારે કમો પણ ડાન્સ કરી રહ્યો હતો કમો જે ડાન્સ કરતો હતો તેને ફોલો કરવાની કોશિશ ઓમ બારૈયા અને ટ્વિંકલ પટેલ અને ત્યાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા કરવામાં આવેલી હતી અને કમો ખૂબ જ મોજ થી નાચી રહ્યો હતો.

જુઓ વિડિઓ :

https://youtu.be/Pe0SIZNZCCA

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Kanodiya studio live નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *