મા મોગલ ની દયા થી ૬૦ વર્ષે દિકરા નો જન્મ થયો, બોલો માં મોગલ ની જય
કબરાઉ ધામમાં બિરાજમાન માં મોગલ પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પુરી કરે છે. માં મોગલના શરણમાં આવેલ કોઈ પણ ભક્ત ખાલી હાથે પરત ફરતો નથી અને હસતો હસતો ઘરે જાય છે. કચ્છમાં બિરાજમાન માં મોગલ નાં દર્શન કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ રહેતી હોય છે. માતાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. માં મોગલ ધામમાં ગાદી સંભાળી રહેલ મણિધર બાપુ અવારનવાર પોતાના ભક્તોની પરેશાનીઓને દુઃખ કરતા હોય છે અને તેમના જીવનમાં ખુશીઓ લાવે છે.
માઁ મોગલ ના ધામ માં એક દંપતી માતા જીના દર્શન કરવા આવ્યા છે. જેને 60 વર્ષે માતાજીએ દિકરો આપ્યો છે. એ દીકરાને લઈને આ દંપતી મોગલ ધામ દર્શન કરવા લઈને આવ્યા. માઁ મોગલ ના દર્શન કરીને દીકરાને મણિધર બાપુના હાથમાં રમાડવા અને આશીર્વાદ આપવા આપ્યો. બાપુ એ ખુબ રમાડ્યો અને ખુબ સારા આશીર્વાદ આપ્યા. દંપતી એ બાપુને કેટલાક રૂપિયા માનતા ના પ્રસાદી રૂપે આપ્યા અને મણિધર બાપુ એ તેમાં એક રૂપિયો ઉમેરી ને કહ્યું આ તારી બેન ને આપી દેજે મોગ માઁ રાજી થશે.
સાથે જ તેમને કહ્યું કે માતા મોગલ આપનાર છે લેનાર નથી. માતા મોગલ એ પરિવારને જે આપ્યું તે તેમની શ્રદ્ધાના કારણે છે. માતાના ભક્તો તેમના પર વિશ્વાસ રાખે તેમ જ બધું આવી જાય છે.
જુઓ વિડિઓ
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Dhanbai Maa Official(MogalDham kabrau)” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ભગુડા માં ના મંદિર ના પરચા એ બધા મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]