મીનાવાડા દશા માં નો ચમત્કાર, ડૂબતી ભેંસ ને બચાવી
મીનાવાડા (તા. મહુધા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા મહુધા તાલુકામાં આવેલું એક ગામ છે. મીનાવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
અત્યારે દશામાનું વ્રત ચાલી રહ્યું છે. મોટા ભાગની પરણિત મહિલાઓ આ વ્રત કરતી હોય છે. તેવી જ વાત કરીશું આજે આપણે ગુજરાતમાં આવેલા ખેડા જિલ્લામાં આ મીનાવાડા ગામમાં દશામાનું મંદિર આવેલું છે. આ જગ્યા પર હજારોની સંખ્યામાં દશામાંના ભક્તો દર્શને આવતા હોય છે. માં દશામાં બધાની મનોકામના પૂર્ણ કરતા હોય છે.
૧૯૯૫માં આ ગામમાં એક એવો બનાવ બન્યો હતો કે એક દીકરી માં દશામાનું વ્રત કરતી હતી અને એ દિવસે ભેંસો ચરાવીને ઘરે આવતી હતી. તો અચાનક ભેંસો કાદવમાં પડી એટલે દીકરી બહુ પરેશાન થઇ ગઈ એટલે તેને માં દશામાંને યાદ કર્યા તો તરત જ દશામાંએ આ દીકરીને મદદ કરી.
તો ત્યાંના લોકો એવું કહેવા લાગ્યા કે આ દીકરીમાં દશામાંનો વાસ છે.તો ચારે બાજુ આ દીકરીની વાતો થવા લાગી અને ધીમે ધીમે લોકો દશામાના અને આ દીકરીના દર્શન કરવા આવવા લાગ્યા.અહીં આવેલું દશામાનું મંદિર જોવાલાયક સ્થળ છે. આ મંદિરે આસ્થાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે.
જુઓ વિડિઓ :
તમારી માહિતી માટે જણાવો કે ” @Mayur Vlogs ”નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ દશા માં ના પર્શ એ બધા ના મન મોહી લીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]