મોદી ની કોપી કરી કમા એ હો, વિડીયો થયો વાઇરલ

મોદી ની કોપી કરી કમા એ હો, વિડીયો થયો વાઇરલ

આજે ગુજરાત પર ની અંદર કોઠારીયા નો કમલેશ એટલે કે કમો પુરા ગુજરાતની અંદર પ્રખ્યાત થઈ રહ્યો છે ત્યારે તે ઘણા બધા ડાયરાઓમાં મોટા મોટા કલાકારોની સાથે જોવા મળે છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર કમાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેની અંદર તે કિર્તીદાન ગઢવી ના ડાયરામાં બેઠો છે. અને ડાયરાની ખૂબ જ મજા માણે છે. અને જ્યારે કિર્તીદાનભાઈ ગઢવી દ્વારા કહેવામાં આવે છે,” એ કમા તારે કંઈ બોલવું હોય તો તું બોલી શકે છે. ત્યારે કમો તરત જ ઉભો થઈ જાય છે.

કમો હાથમાં માઈક લે છે જ્યારે હું હાથમાં માઈક લે છે ત્યારે તરત બધા શાંત થઈ જાય છે. કારણ કે લોકોમાં પણ કમાને સાંભળવાની ખૂબ જ આતુરતા હોય છે. ત્યારે કમો હાથમાં માઇક લઈને પહેલા જ બોલે છે કે ભારત માતા કી.. અને ત્યાં બેઠેલા તમામ દર્શકો પણ કમા ને સપોર્ટ આપતા કહે છે ભારત માતાકી જય. કમો પણ ખૂબ જ ખુશ થઈ જાય છે કે હું જ્યારે બોલતો હોય છે. ત્યારે તેનામાં એક અલગ જુસ્સો દેખાય આવે છે. જે ખૂબ જ સારી બાબત કહી શકાય. કમો આ ડાયરામાં ખૂબ જ મજા કરતો હોય છે. તેવું દેખાઈ રહ્યું છે. આપ સૌને ખ્યાલ જ હશે કે કમો એક દિવ્યાંગ વ્યક્તિ છે.

એક દિવ્યાંગ હોવા છતાં પણ કમો ખૂબ જ સરસ રીતે પોતે ડાન્સ કરે છે. બધાને હસાવે પણ છે અને મજા પણ કરાવે છે હકીકતમાં કમાને પરમહંસનું રૂપ અને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. કિર્તીદાન ગઢવી પણ કમાને ખૂબ જ ચાહે છે એવું પણ કહેવામાં આવે છે કે કમો જ્યારે બધાના ડાયરામાં જાય છે તે બધાના ડાયરા ખૂબ જ સફળ થાય છે.

જુઓ વિડિઓ :

https://youtu.be/jfInp8iJWYs

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Kandoliya Studio Live નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *