મિત્રો એ ભેટ મા એવી વસ્તુ આપી કે ખોલતા જ શરમ થી લાલ ચોળ થઈ ગયો વરરાજો, જુઓ વિડીઓ

મિત્રો એ ભેટ મા એવી વસ્તુ આપી કે ખોલતા જ શરમ થી લાલ ચોળ થઈ ગયો વરરાજો, જુઓ વિડીઓ

જેમ દુલ્હનની બહેનપણીઓ વિના લગ્ન અધૂરા લાગે છે તેમ વરરાજા ના મિત્રો વિના પણ લગ્નની રોનક જોવા મળતી નથી.જ્યારે વરરાજાના મિત્રો જાન માં આવતા હોય છે ત્યારે તેઓ જાનનો પૂરો માહોલ જમાવી દેતા હોય છે.આટલું જ નહિ સાથે લગ્નમાં પણ મજાક મસ્તીથી પૂરો માહોલ રંગીલો બનાવી દેતા હોય છે.સોશીયલ મીડીયા પર આવા અનેકો વીડિયો લગ્નને લાગતા જોવા મળતા હોય છે.

વર વધુ ના મિત્રોના પણ અનેકો વીડિયો જોવા મળતા હોય છે.જેમાં મિત્રો લગ્નમાં રોનક ઊભી કરી દેતા હોય છે.એમાં ઘણા વીડિયો એવા હોય છે કે જે જોઈ આપને હસવું રોકી શકતા નથી.હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં વર વધુ સ્ટેજ પર બેઠા છે.ત્યારે વરરાજા ના મિત્રને એવી મસ્તી સુજી આવે છે કે તે મહેમાનો ની વચ્ચે જ વરરાજા ને એવું ગિફ્ટ આપે છે કે જેને જોઈ પહેલા તો દુલ્હન ચોંકી જાય છે અને પછી શરમાવા લાગે છે.અને આવો જ હાલ વરરાજા નો પણ જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયો માં તમે જોઈ શકો છો કે વરરાજા નેં તેના મિત્ર એ કઈક એવી રીતે ગીફ્ટને પેક કરીને આપ્યું છે કે જેને ખોલવામાં વરરાજા ને પરસેવો વળી જાય છે. આ સાથે જ દુલ્હન પણ જોઈ રહી છે કે આ ગીફ્ટની અંદર શું છે. વરરાજા ને ગિફ્ટ આપી ને મિત્ર એ તેને ત્યાં જ બધા વચ્ચે ખોલવાનું કહ્યું હતું. પરંતુ વરરાજો સમજી ગયો હતો કે આ લોકો મસ્તી કરવાના મૂડમાં છે. ત્યાર પછી મનને મકકમ કરી ગિફ્ટને ખોલવા લાગી જાય છે.આ સાથે જ મિત્રો હસવા લાગે છે.પછી જેવો વરરાજો ગીફ્ટના પેકેટ ની અંદર હાથ મૂક્યો કે તેને અંદાજો આવી જાય છે કે ગીફ્ટમાં અંદર શું છે.આ દરમિયાન વરરાજાના હાવભાવ જોવા લાયક બની જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Kichu’s Abi💖 (@kichus_abi)

વરરાજો શરમના કારણે ગીફટને બહાર કાઢતો નથી.ત્યાં જ દુલ્હનના હાવભાવથી પણ અંદાજો લગાવી શકાય છે કે તે આ ગિફ્ટ પ્રત્યે પેલા જે શોકમાં હતી તે હવે શરમાઈ રહી છે.આ વીડિયો થોડા જ સેકન્ડ નો છે પરંતુ લોકોને બહુ મોટી પસંદ આવી રહ્યો છે.આ મજેદાર વીડિયો ને સોશિયલ મીડિયા ના Instragram પર kichus _ abi નામના એકાઉન્ટ પર થી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોને ૫ લાખથી વધારે વખત જોઈ લેવામાં આવ્યો છે.આ વીડિયો લોકોને એટલો પસંદ આવ્યો છે કે તેઓ વારંવાર જોઈ રહ્યા છે.એક યુઝર્સ લખ્યું છે કે ભાઈને ગિફ્ટમાં હાથ નાખતા જ કરંટ લાગ્યો . જ્યારે બીજા યૂઝર્સ લખ્યું કે એક સાચો મિત્ર જ આવું કરી શકે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *