64 વર્ષના દાદી માં નવરાત્રી માં બોલાવી રમઝટ, જોઈ ને લાગશે નવાઈ

64 વર્ષના દાદી માં નવરાત્રી માં બોલાવી રમઝટ, જોઈ ને લાગશે નવાઈ

આપણે મોટા ભાગે યુવાનો અને યુવતીઓ ને ગરબા ઘુમતા જોયા હશે પરંતુ શું તમે 64 વર્ષીય મહિલા ને ગરબે રમતા જોયા છે? જો તમે તેના ગરબા જોશો તો મંત્રમુગ્ધ થઇ જશો. ત્યારે વાત કરીયે મુંબઈ ના 64 વર્ષીય મહિલા રસીલા ઠાકર ની કે જયારે તેઓ રસ રામે ત્યારે ભલ ભલા યુવા વર્ગ ના લોકો તેમને જોતા જ રહી જાય.

મુંબઈ માં રહેતા રસીલા ઠક્કર આ નવરાત્રી માં સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.તેમનો રાસ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ ગયો છે. ગરબા પ્રત્યે તેમનો જોમ અને જુસો યુવાનો ને પણ શરમાવે એવો છે. તાળીઓ ના તાલે જે સ્ફૂર્તિ થી આ દાદી માં ગરબા રામે છે , તેને જોઈ ને અનેક લોકો આશ્ચર્ય પામે છે.

હવે વિડિઓ માં જોઈ લ્યો રશીલ દાદી કેવા સરસ ગરબા રમી રહા છે તેની સાથે નેનો છોકરો રમી રહ્યો છે પણ દાદી માં ગરબા ની વાત જ અલગ છે ગરબા ચાહક દાદી માં ના ગરબા જોવા નવરાત્રી માં સ્પેશ્યલ આવે છે કારણ કે આ ઉમર એ લાડકી ના ટેક ની ઉંમર છે એની જગ્યા એ દાદી માં ગરબા માં રમઝટ બોલાવે છે

જુઓ વિડિઓ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” garba_ghela ” નામનાયુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દાદી માં એ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 17 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *