ગામ ના ભાભલા ઓએ કર્યો સુંદર અને મનમોહક થાળી રાસ, જોઈ ને તમે આનંદિત થઇ જશો,જુઓ વિડિઓ…

ગામ ના ભાભલા ઓએ કર્યો સુંદર અને મનમોહક થાળી રાસ, જોઈ ને તમે આનંદિત થઇ જશો,જુઓ વિડિઓ…

સોશિઅલ મીડિયા માં લોકો હિન્દી અને ગુજરાતી ફિલ્મ ના ગીત ની નાની નાની કલીપ ઓ બનાવી ને પોસ્ટ કરતા હોય છે. નવા નવા વિડિઓ અને ટ્રેન્ડ માં નવી નવી એકશન નો વિડિઓ બનાવી ને અપલોડ કરે છે. કાનગોપી રમતા ગોવાળિયા ઓ એ કર્યો સુંદર થાળી રાસ. જોઈ ને તમારું મન પણ મોહિત થઇ જશે.

વિડિઓ માં જણાય છે કે એક કાનગોપી નું નાટક ભજવતી મંડળી કાનગોપી રમવા આવી છે અને તેમાં કેટલાક ગોવાળિયા ઓ રાસ ના તાલે જુમી રહ્યા છે તેઓ એ હાથમાં થાળી લઇ ને સુંદર રાસ સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે.

ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”kan_gopi_kirtan_mandali ” નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગોવાળિયાઓએ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 19 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખ 50 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *