પહેલા કંઈક આવા દેખાતા હતા તારક મહેતા શોના આ કલાકારો તેમના જુના ફોટાઓ જોઈને તમને પણ નવાઈ લાગશે, જુઓ ફોટાઓ…

પહેલા કંઈક આવા દેખાતા હતા તારક મહેતા શોના આ કલાકારો તેમના જુના ફોટાઓ જોઈને તમને પણ નવાઈ લાગશે, જુઓ ફોટાઓ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં મનોરંજન કેટલું જરૂરી છે. વ્યક્તિ પોતાના જીવનમાં જયારે પોતાના રોજ બ રોજના કાર્યોથી થાકી જાય છે. ત્યારે તે મનોરંજ મૅળવવા ઈચ્છે છે.

લોકોને આવોજ આનંદ આપવાનું કામ મનોરંજન જગત નો સૌથી લોકપ્રિય શો ” તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં ” કરે છે. આ શો છેલ્લા લગભગ 13 થી 14 વર્ષથી લોકોને હસાવવાનું કામ કરે છે.

 જો વાત તેમના આગાઉના આ ફોટા અંગે કરીએ તો જોઈ શકાય છે કે આ ફોટો તેમના બાળપણ નો છે. જેમાં તેઓ બે ચોટલી અને વાળમાં ગજરો સાથો સાથ ચાંદલામાં જોવા મળી રહ્યા છે. તેમનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

છતાં પણ અહીં સુધી પહોચીયા પહેલા તેમણે ઘણી મહેનત અને ઘણો સંઘર્ષ કરીયો છે. તેમનો આ ફોટો યુવાની નો છે. જેમાં તેઓ ટોપી પહેરેલા જોવા મળી રહ્યા છે.

જો વાત શોના સૌથી વૃદ્ધ કિરદાર એટલે કે બાપુજી વિશે કરીએ તો જણાવી દઈએ કે આ શોમાં બાપુજીનું પાત્ર ભજવનાર કલાકાર નું નામ અમિત ભટ છે.

જો વાત શોની સૌથી સુંદર કિરદાર એટલે કે બબીતા જી વિશે કરીએ તો જણાવી દઈએ કે બબીતા જી નું પાત્ર ભજવનાર અભિનેત્રી નું નામ મુનમુન દત્તા છે.

 

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *