સિંગર કિંજલ દવે અને અભિનેત્રી મમતા સોની નો એકસાથે આવો લુક ક્યારેય જોયો નહીં હોય, જુઓ ખાસ તસવીરો…

સિંગર કિંજલ દવે અને અભિનેત્રી મમતા સોની નો એકસાથે આવો લુક ક્યારેય જોયો નહીં હોય, જુઓ ખાસ તસવીરો…

આપણે સૌ લોકો ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોની વિશે તો જાણતા જ હશું. મમતા સોની એ ઘણી બધી ફિલ્મોમાં કામ કરેલું છે અને તેની સાથે ગુજરાતી સિંગર એટલે કિંજલ દવે. અભિનેત્રી મમતા સોની મૂળ રાજસ્થાન રાજ્યના અજમેરની રહેવાસી છે. તો કિંજલ દવે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા ના ગામ જેસંગપરા ની વતની છે.

કિંજલ દવે માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપેલા છે. તો મમતા સોની અને તેની સાથે વિક્રમ ઠાકોર ખૂબ પ્રખ્યાત છે. બંનેની જોડી ગુજરાતી ફિલ્મોમાં ધૂમ મચાવતી હોય છે.

વધુ વિગતે વાત કરવામાં આવે તો ગાંધીનગર હાઇવે ઉપર આવેલા એક ગોલ્ફ ક્લબમાં જાણીતી સિંગર કિંજલ દવે અને અભિનેત્રી મમતા સોનીના એક ગીત નું શૂટિંગ ચાલુ રહ્યું છે જેની તસવીરો સામે આવી છે.

જેની તસવીરો સામે આવતા ચાહક વર્ગમાં પણ ખુબ ખુશી નો માહોલ છવાય ચૂકેલો છે. કિંજલ દવે વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપતી જોવા મળે છે અને મમતા સોની ની વાત કરવામાં આવે તો મમતા સોનીએ ઘણી બધી મુવીમાં કામ કરેલું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *