પાકિસ્તાનવાળા હિંગળાજમાં અંહી થયા છે પ્રગટ | હિંગળાજ માતાજી મંદિર
મિત્રો આપણા ગુજરાતના સંતોની ભૂમિ કહેવામાં આવે છે અને સંતોની ભૂમિ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીંયા અનેક પ્રકારના ભવ્ય મંદિરો જોવા મળે છે અને ઘણા બધા માતાજીઓ અહીંયા પ્રગટ પણ થયા છે આ ભૂમિની જો વાત કરવામાં આવે તો આ ભૂમિ પર એક એવું મંદિર આવેલું છે જે મંદિર વિશે જાણીને તમે ચોકી જશો. પાકિસ્તાનની અંદર હિંગળાજ માતાનું મંદિર આવેલું છે
અને તમારે જો તેમની કૃપા આપણા ગુજરાતની અંદર લેવી હોય તો એ મંદિર અહીંયા પણ આવેલું છે તમે ચોટીલાના ડુંગર ઉપર જાઓ છો તો તમને હિંગળાજ નું મંદિર મળશે અને માં હિંગળાજ નું જે મંદિર છે તે ખૂબ જ વિશાળ અને ભવ્ય છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે એક કઠિયારો અહીંયા ખોદકામ કરાવી રહ્યો હતો તેવા સમયની અંદર પહેલાના જમાનામાં અહીંયા માતાજીના ત્રિશુલ અને તેમની કેટલીક વસ્તુઓ મળી આવી હતી
અને ત્યારબાદ એવું કહેવાય છે કે હિંગળાજ માતાજી અહીંયા પ્રગટ થયેલા છે અને ત્યારબાદ તેમનું પૂજન કરવામાં આવે છે. આ વિસ્તારની આજુબાજુમાં રહેતા તમામ શ્રદ્ધાળુઓ અહીંયા શ્રદ્ધા ધરાવે છે અને પૂજા કરવા માટે આવતા હોય છે અને કહેવામાં આવે છે કે તમે અહીંયા કોઈ પણ માનતા માનો તો તે તમારી સફળ જતી હોય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Gujarat Darshan નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].