રાજસ્થાન પોખરણ કિલ્લાની અંદર આવેલી છે ભૈરવ ગુફા, જુઓ વીડિયો

રાજસ્થાન પોખરણ કિલ્લાની અંદર આવેલી છે ભૈરવ ગુફા, જુઓ વીડિયો

આપ સૌને રાજસ્થાનમાં આવેલા પોખરણ કિલ્લા વિશે તો ખબર જ હશે પોખરણ નો કિલ્લો દરેક લોકો માટે ખૂબ જ આકર્ષણનું સ્થળ રહ્યો છે અને દરેક લોકોની એવી ઈચ્છા હોય છે કે પોકરણના કિલ્લામાં જાય પોખરણના કિલ્લાની અંદર ભૈરવદેવની એક ગુફા પણ આવેલી છે જે જોવા માટે ભક્તોની પડાપડી થતી હોય છે તો આજે અમે તમને એ કિલ્લા વિશે જણાવવાની છીએ.

તમે જ્યારે પોખરણ કિલ્લાની અંદર આવશો એટલે તમારે ટિકિટ લેવી પડશે અને ટિકિટ લીધા બાદ તમે આ કિલ્લાને જોઈ શકશો એક વસ્તુ આમાં ખાસ નોટિસ કરવા જેવી હશે કે જો તમે ફોટોગ્રાફી કરવા માંગો છો વિડીયોગ્રાફી કરવા માંગો છો અથવા તો કોઈ મોટો કોઈ પ્રોજેક્ટ પૂરો પાડવા માંગો છો તો તેની માટે તમારી પાસેથી એકસ્ટ્રા 50 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

તમે જેવા કિલ્લાની અંદર આગળ વધશો એટલે તમને ખૂબ જ મોટો દ્વાર દેખાશે આ દ્વાર એટલો સરસ હશે કે તમે જોતા રહી જશો કારણ કે આ દ્વાર એટલો મોટો છે કે ચાર પાંચ માણસો ભેગા થાય તો પણ તેને ખોલી ન શકે.

તમે જેવા દ્વારની અંદર જશો એટલે મ્યુઝિયમ આવશે મ્યુઝિયમ જોઈને તમે ચોકી જશો કારણ કે આ મ્યુઝીયમ ની અંદર પહેલાના જે ઘણા બધા સસ્તો હતા તે શસ્ત્રો દેખાડેલા છે અને આ શસ્ત્રો તમે કાચની પેટી ની અંદર મુકેલા જોઈ શકશો આ શસ્ત્રોને અડવાની મનાઈ છે એટલે તમે તેને દૂરથી જોઈ શકશો.

આ કિલ્લાની અંદર ભૈરવદેવ ની ગુફા આવેલી છે જે ગુફાની અંદર જતા તમને આનંદની અનુભૂતિ થવાની છે અને તમને આધ્યાત્મ જેવું લાગવાનું છે કારણ કે આ ગુફા ખૂબ જ સુંદર છે ઘણી વર્ષો જૂની છે જેથી તેનું ખૂબ જ માનવામાં આવે છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Gosai Mualik નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *