રાજસ્થાન રણુંજા મંદિર દર્શન અહીંયા છે રામદેવપીર ની સમાધિ, જુઓ વીડિયો
મિત્રો હાલના સમયમાં ગુજરાત સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે અને આ સંતોની ભૂમિ ઉપર કેટલાક એવા સંતો થઈ ગયા છે કે દુનિયાભરમાં તેઓના નામ લેવાય છે ગુજરાતની અંદર એવા કેટલાક મંદિરો આવેલા છે જે મંદિરોમાં જવું દરેક શ્રદ્ધાળુ માટે એક ભાગ્ય હોય છે આજે આપણે આવ્યા જ એક મંદિર રણુજા ધામની વાત કરવાના છીએ.
રણુજા ધામ મંદિર ખુબ જ સરસ મંદિર છે અને જે લોકો રામાપીર ભગવાનની અંદર શ્રદ્ધા રાખે છે તેવા મંદિરે આવતા જાણતા હોય છે અહીંયા સામાન્ય રીતે લાખો ભક્તોની ભીડ લાગતી હોય છે જ્યારે તમે રણુજા ધામના મંદિર ની અંદર જાઓ છો ત્યારે તમને પહેલા એક માર્કેટ દેખાશે.
આ માર્કેટ પહેલા તમારે તમારી ગાડી પાર્ક કરવાની રહેશે ત્યારબાદ તમે જેવા નીચે ઉતરશો એટલા બજારમાંથી થોડું ચાલશે એટલે તમને મંદિર મળી જશે આ મંદિરની અંદર તમે જશો એટલે તમને ખૂબ જ મોટો ડોમ દેખાશે અને એટલો મોટો હોલ હશે કે તમે પણ જોતા રહી જશો જેમાં લાખો ભક્તોની ભીડ ઘણી બધી વખત જોવા મળતી હોય છે ત્યાં તમને રણુજા ધામના દર્શન થશે રામાપીરના દર્શન થશે.
જો આપ પણ રામાપીરના ભક્ત હો અને તેમની ઉપર શ્રદ્ધા રાખતા હોય તો એક વખત કમેન્ટમાં જે રામાપીર લખી નાખજો ત્યારબાદ તમે જેવા થોડાક આગળ વધશો એટલે તમને એક સમાધિ દેખાશે આ સમાધિના પણ તમે દર્શન કરી શકો છો કારણ કે તેનું પણ અહીંયા ખુબ જ સત રહેલું છે.
ત્યારબાદ તમે જેવા બહાર નીકળશો એટલે પાછળની તરફ તમને એક સરોવર દેખાશે અને આ સરોવરનું હજારો એટલો સરસ છે કે તમારી આંખોમાં વસી જશે દરેક શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન માટે આવતા હોય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Gosai Maulik નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].