રહશ્યમય ગિરનાર નો ઇતિહાસ જુઓ વીડિયો
મિત્રો આજે આપણે ગિરનાર પર્વત વિશે વાત કરવાના છીએ સામાન્ય રીતે જય ગિરનાર પર હતો તે ઇતિહાસની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય કાઢવાના સમયમાં બનેલું હતું અને તે ખૂબ જ સરસ પર્વત તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે ગિરનારની અંદર 10000 પગથિયા છે અને કોઈ પણ આપણી જેવા સામાન્ય લોકો હોય તેને આ પર્વત ચડવું હોય તો ત્રણથી ચાર કલાક સામાન્ય રીતે લાગી જતા હોય છે જ્યારે વેકેશન હોય છે તેવા સમયની અંદર જે લોકો ગિરનારમાં જવાનો પસંદ કરતા હોય છે તે લોકો અંદર જતા હોય છે અને ખૂબ જ મજા આવતી હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિ ગિરનાર પર્વતને પહેલી વખત જોવે છે ત્યારે તે જોતા તો એવું લાગે છે કે તેના પથ્થરો જે છે તે પડી રહ્યા હતા અને ત્યારબાદ ગિરનાર પર્વત જે છે સંભાળેલો છે સામાન્ય રીતે ગિરનાર પર્વત ઉપર માતાજીની ખૂબ જ થયેલી છે તેવું માનવામાં આવે છે અને ઘણા બધા પહેલાના જે રાજાઓ હતા અને જે વિરોધી હતા તે ગિરનાર પર્વત મેળવવા માટે આવેલા હતા પરંતુ કોઈને પણ ગિરનાર પર્વત મળ્યો હતો નથી.
મગાવવામાં આવે છે અને હાલના સમયમાં પણ ઘણા બધા લોકો ગિરનાર પર્વત ઉપર જતા હોય છે અને ત્રણથી ચાર કલાકમાંથી પાછા આવતા હોય છે ઘણી બધી વખત અહિયાં હરીફાઈ પણ રાખવામાં આવે છે કે સૌથી પહેલા પર્વત પણ ચડી શકે અને ગિરનાર પર્વત આપણા ગુજરાતનું જોવાલાયક સ્થળ છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @RangChe Gujarat નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].