વડોદરા માં બે રેઢીયાર ખુંટીયા આવ્યા સામે સામે, જુઓ વિડિયો

વડોદરા માં બે રેઢીયાર ખુંટીયા આવ્યા સામે સામે, જુઓ વિડિયો

છેલ્લા કેટલાક સમયથી આપણા રાજ્યની અંદર રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે તેવામાં આપણી સામે, એવી ઘણી ઘટનાઓ સામે આવી છે કે, જેમાં આખલાઓ ને કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યો હશે તેમ જ ઘણા બધા લોકોને ખૂબ જ ગંભીર ઈજાઓ પણ પહોંચી હશે.આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિક લોકોની અંદર પણ ભય નો માહોલ છવાઈ ગયો છે.

વાયરલ વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે, રોડની વચ્ચોવચ બે મોટા આખલાઓ એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે અને, લડાઈ જોઈને સ્થાનિક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા અને સજ નસીબે આ સમગ્ર ઘટના ની અંદર કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી.

વિડિઓ માં જોઈ શકો છો કે , બે આખલા ઝગડતા જોઈ ને કેટલાક લોકો તેને શાંત પાડવા લાકડી વડે માર મારે છે તો કોઈ પાણી નાખે છે, પરંતુ આખલા નો ઝગડો બંધ થતો નથી. વાહન ચાલકો પણ પોતાનો જીવ બચવા માટે રસ્તા ની સાઈડ માં ઊભા રહી ગયા.આમ આખલા એવા ઝગડતા હતા કે આજુબાજુ માં અફરાતફરી મચી ગઈ હતી. લોકો ત્યાં થી જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા,આ વિડિયો સોશિયલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યો છે.

આજે રોડ ઉપર બે મોટા આખલા રોડની વચ્ચોવચ ઝઘડો કરવા લાગ્યા હતા અને સ્થાનિક લોકોમાં પણ ભારે આફરીનો માહોલ સર્જાયો હતો. આખલાઓ ના ઝઘડા ની વચ્ચે સ્થાનિક લોકો પણ પોતાના જીવ બચાવીને ભાગવા લાગ્યા હતા અને ઘણા લોકોએ આ ઝઘડા નો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટી માત્રામાં વાયરલ કર્યો હતો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *