ભગવાન શિવના એક જ રેખામાં આવેલા મંદિરો – જાણો તેનું રહસ્ય
ભગવાન શિવને મહાદેવ કહેવામાં આવ્યા છે અને તેઓને દેવોના દેવ કહેવામાં આવે છે આખી દુનિયાની અંદર આપણે જોઈએ તો ભગવાન શિવના મંદિર આપણને ખૂણે ખૂણે દેખાય જશે પણ ભારત વર્ષની અંદર ભગવાન શિવની અગત્યનું સ્થાન આપવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં ભગવાન શિવને દેવોના દેવ એટલે કે મહાદેવ કહેવામાં આવે છે આ મહાદેવના મંદિરો એક જ રેખામાં આવેલા છે જે મંદિરના દર્શન જ્યારે ભારત વર્ષના પ્રવાસે નીકળીએ ત્યારે આપણે અવશ્ય કરવા જોઈએ તો ચાલો તેની વિશે લેખમાં ચર્ચા કરીએ.
આ રેખાની અંદર સૌથી પહેલું મંત્રી કાલા હસ્તી મંદિર છે જે આંધ્રપ્રદેશના તિરુપતિ શહેરની અંદર આવેલું છે આ મંદિર વર્ષો જૂનું પુરાણું છે અને ઘણા બધા ભાવિ ભક્તો આમંત્રણની અંદર આવતા હોય છે અને તેઓ શ્રદ્ધાળુઓ દૂર દૂર સુધી આ મંદિરમાં આવીને ભગવાન શિવને પગે લાગતા હોય છે.
થીલઈ નટરાજ મંદિર તમિલનાડુમાં આવેલું છે તમિલનાડુ ની અંદર આવેલું આ મંદિર લોકોનું ખૂબ જ પ્રિય મંદિર છે અને અહીંયા નું ખૂબ જ પ્રખ્યાત મંદિર પણ કહેવામાં આવે છે દરરોજભાવી ભક્તો અહીંયા દર્શન માટે આવે છે અને શંકર ભગવાન ને તેઓ ખૂબ જ પૂછતા પણ હોય છે આ મંદિરે દરેક લોકોએ અવશ્ય એકવાર આવવું જોઈએ.
ત્યારબાદ તમે થોડા આગળ જશો એટલે તમને અન્ના મલાઈ મંદિર મળશે જે પણ તમિલનાડુ ની અંદર આવેલું છે આ મંદિર પણ કેરળની અંદર ખૂબ જ પ્રખ્યાત છે તમે કોઈને પણ પૂછશો અથવા તો મેપ પર જોશો તો તમને આ મંદિર મળી જશે.
તમે ત્યારથી આગળ વધશો એટલે તમને એ એકારેશ્વર મહાદેવનું મંદિર મળશે જે કાચીપુરમની અંદર આવેલું છે. સામાન્ય રીતે આ મંદિર દેવોના દેવ મહાદેવ માટે બનાવવામાં આવેલું છે અને તેઓની મૂર્તિ ખૂબ જ રમ્યા રીતે અહીંયા જોઈ શકાય છે.
જુઓ વિડિઓ :
https://youtu.be/w205-4hKK8Q
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].