ચમત્કાર – શ્રીફળમાં પ્રગટ થયા હતા માં રાંદલ, દિવસે ને દિવસે વધી રહ્યો છે શ્રીફળનો આકાર, જુઓ વિડિઓ
મિત્રો આપણે અવારનવાર ગુજરાતની ભૂમિ ઉપર તમામ ભગવાન ભગવાનના પરચાઓ વિશે સાંભળેલું હશે અને ઘણા બધા એવા મંદિરો વિશે પણ સાંભળેલું હશે કે જે મંદિરોની અંદર તમામ લોકો આવે છે તો તેઓને માનતા પૂર્ણ થતી હોય છે અને જેના કારણે તમામ લોકો અહીંયા માનતા માનવા માટે આવતા હોય છે પરંતુ આજે અમે તમને એવા મંદિર વિશે વાત કરવાના છીએ જેને મંદિરે જવાથી જે લોકોને જનતાન પ્રાપ્તિ થતી નથી તેવા લોકોને પણ સંતાન થઈ જતા હોય છે પરંતુ હવે તમને સવાલ થતો હશે કે આવું વળી કયું મંદિર છે તો ચાલો તેની વિશે વિસ્તૃત ચર્ચા કરીએ.
મિત્રો આજે મંદિર છે તે ગુજરાતની અંદર આવેલું છે અને ગુજરાતની અંદર આવેલું આમંત્રિત ખૂબ જ પ્રખ્યાત છે સામાન્ય રીતે ખોડલ માતાજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં એક નાળિયેર મૂકેલું છે સામાન્ય રીતે એવું માન્યતા રાખવામાં આવી છે કે આ નાળિયેર છે તે દિવસે મોટું થતું જાય છે અને દિવસ અને દિવસ આ નાળિયેર મોટું થવાથી લોકોનું એવું માનવું છે કે માતાજીનો નાળિયેરની અંદર વાસ છે અને જેના કારણે તમામ લોકો અહીંયા પૂજા કરવા માટે ઘણા બધા મંદિર આવતા હોય છે.
આ મંદિરની અંદર પૂનમનો ખાસ મહિમા માનવામાં આવે છે એટલે પૂનમના દિવસે આ મંદિરની અંદર ઘણા બધા લોકો આવતા હોય છે અને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે તમે પણ જો ગુજરાતની અંદર જાઓ છો તો આ નાનકડા ગામમાં અવશ્ય મુલાકાત લેજો.
જુઓ વિડિઓ :
https://youtu.be/AXXlM1GlmbQ
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].