સિંહ ની પાછળ કરી રહ્યો હતો હુશિયારી, જુઓ વીડિયો માં અચાનક થયું એવું કે…

સિંહ ની પાછળ કરી રહ્યો હતો હુશિયારી, જુઓ વીડિયો માં અચાનક થયું એવું કે…

કેટલાક લોકોને અડપલા કરવાનું ખૂબ જ શોખ હોય છે અને જંગલી પ્રાણીઓ સાથે તો કોઈ દિવસ અડપલા કરવા જોઇએ નહીં. અને જો જંગલી પ્રાણીઓ ની વાત કરવામાં આવે તો વાઘ અને સિદ્ધિ તો હમેશા બચીને રહેવું જોઈએ પ્રાણીસંગ્રહાલયમાં હંમેશા તેમનાથી દૂર રહેવા માટે બોર્ડ લગાવવામાં આવતા હોય છે. છતાં પણ કેટલાક લોકો તેમને નજીક જવાનો ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે

થોડા સમય પેહલા એક વીડિયો વિરલ થયો હતો એમાં એક વ્યક્તિ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા ગયો હતો. આ દરમિયાન જ્યારે તેણે સિંહને પાંજરામાં જોયો તો તેણે તેની મજાક કરવાનું શરૂ કર્યું. સિંહ સાથે મસ્તી કરવા માટે વ્યક્તિને જે કિંમત ચૂકવવી પડી, તે જીવનભર યાદ રહેશે. ણે સિંહના પાંજરામાં હાથ નાખવાનું નાટક કર્યું. સિંહને વ્યક્તિની આ તોફાન જરાય પસંદ ન આવી.આ પછી તેણે વ્યક્તિનો હાથ મોઢામાં ભરી દીધો.

પણ અત્યારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ કૈક અલગ જ છે સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે. એકવાર તે તેના શિકારને જોયા પછી, તેમાંથી બચવું લગભગ અશક્ય છે. પરંતુ અહીંયા વીડિયો માં કૈક અલગ જ જોવા મળી રહ્યું છે વીડિયો માં તમે જોઈ શકો છો કે એક છોકરો પોતાની સિંહ ને હંકાવી રહ્યો છે અને સિંહ પણ કુતરા ની માફક ડરી ને ચાલી રહ્યા છે

જુઓ વીડિયો :

 

View this post on Instagram

 

A post shared by Md Gulzar (@basit_ayan_3748)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”basit_ayan_3748” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ એ બધા ને હચમચાવી દીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *