સોમનાથ-ચિત્તલના ઢોકળવાના મંદિરમાં સિંહ આવ્યો માતાજી ના દર્શને, જુઓ વિડિઓ…

સોમનાથ-ચિત્તલના ઢોકળવાના મંદિરમાં સિંહ આવ્યો માતાજી ના દર્શને, જુઓ વિડિઓ…

સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે. એકવાર તે તેના શિકારને જોયા પછી, તેમાંથી બચવું લગભગ અશક્ય છે. સિંહ ઉગ્ર સ્વભાવ ના લીધે જાણીતો છે પરંતુ જયારે એ શિકાર ની શોધ માં ના હોય ત્યારે એ બોવ જ શાંત હોય છે આવો જ એક વીડિયો ગુજરાતમાંથી સામે આવ્યો છે, જેમાં સિંહ માતાજી ના મંદિર ના દર્શન કરતા જોવા મળી રહ્યો છે

સિંહ ને માતાજીનું વાહન ગણવા માં આવે છે વાયરલ થયેલો વિડિઓ ગુજરાત રાજ્ય માં આવેલા સોમનાથ-ચિતલ નના ઢોકળવા ગામ ની સમાગર ઘટના છે જેમાં સિંહ આરામ થી માતાજી ના પરિસર માં બેઠોલો જોવા મળે છે અને લોકો તેના કેમેરા માંથી વિડિઓ ઉતારી રહ્યા છે તો પણ એ કઈ જ કર્યા વગર આરામ થી બેસી રહે છે

ગીર જંગલની આસપાસના ગામડાઓમાં સિંહો અવારનવાર રાત્રીના સમયે આવીને પશુઓનો શિકાર કરે છે. પરંતુ આ પ્રકાર ના વિડિઓ ગામ માં લાગેલા સીસીટીવી માં કે ફોન ના કેમેરા માં અવારનવાર વિડિઓ રેકોર્ડિંગ સામે આવે છે વાયરલ વિડિઓ માં તમે જોઈ શકો છો કે ગામ માં આવેલા મંદિર માં સિંહ આરામ થી બેસી રહ્યો છે

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Hello Saurashtra News” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગામ માં સિંહ આવીમંદિર માં બેઠેલો જોવા મળે છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *