સ્વામિનારાયણ ના સતાબ્દી મહોત્સવ માં સ્વમી જી એ થાળી રાસ માં ધૂમ મચાવી દીધી, જોઈ ને ભક્તો પણ ચકિત થઇ ગયા…

સ્વામિનારાયણ ના સતાબ્દી મહોત્સવ માં સ્વમી જી એ થાળી રાસ માં ધૂમ મચાવી દીધી, જોઈ ને ભક્તો પણ ચકિત થઇ ગયા…

સોશિઅલ મીડિયા માં લોકો હિન્દી અને ગુજરાતી ફિલ્મ ના ગીત ની નાની નાની કલીપ ઓ બનાવી ને પોસ્ટ કરતા હોય છે. નવા નવા વિડિઓ અને ટ્રેન્ડ માં નવી નવી એકશન નો વિડિઓ બનાવી ને અપલોડ કરે છે. આ નવરાત્રી ના મહાન પર્વ માં સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામી પણ તેનો આનંદ લઇ રહ્યા છે.

વિડિઓ માં જણાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય નો વાર્ષિક પાટોત્સવ માં ઘણા લોકો એ સેવામાં ભાગ લીધો હતો, અને તેમાં રાસ ગરબા નું પણ આયોજન કરવા માં આવ્યું હતું. ગાયક કલાકાર એવા તાલ માં ગરબા ગઈ રહ્યા છે કે સ્વામીજી પણ થાળી લઈને તેના તાલ માં જુમી ઉઠ્યા અને બધાના દિલ જીતી લીધા.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”garba_ghela ” નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સ્વામીજીએ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 19 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 50 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *