ટ્રેક્ટર પોતાની જાતે ચાલુ થઈને શો રૂમમાં ઘૂસી ગયો લોકો ટ્રેક્ટર ને જોઈને હક્કા બક્કા રહી ગયા, જુઓ વિડિયો…

ટ્રેક્ટર પોતાની જાતે ચાલુ થઈને શો રૂમમાં ઘૂસી ગયો લોકો ટ્રેક્ટર ને જોઈને હક્કા બક્કા રહી ગયા, જુઓ વિડિયો…

ઉત્તર પ્રદેશમાં એક વિચિત્ર વિડિયો સામે આવ્યો છે. અહીં જિલ્લામાં એક ટ્રેક્ટર પોતાની રીતે શરૂ થયું, અને શોરૂમમાં પ્રવેશ્યું. આ ઘટના મંગળવારે સાંજે જિલ્લાના કોતવાલી સીટી પોલીસ સ્ટેશનની સામે બની હતી. આજતક સાથે સંકળાયેલા સજીવ શર્માના અહેવાલ અનુસાર બીજનોરમાં સમાધાન દિવસ ચાલી રહ્યો છે. અને તેમાં ભાગ લેવા માટે ઘણા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કેટલાક લોકો બાઈકમાં તો કેટલાક લોકો ફોરવીલમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

કિશોરકુમાર તેમાના એક હતા. તે સમાધાન દિવસમાં ભાગ લેવા માટે ટ્રેક્ટર લઈને આવ્યો હતો. પોલીસ સ્ટેશન જતા પહેલા તેણે પોતાનું ટ્રેક્ટર જોતા ના શોરૂમની બહાર કર્યું. અથવા દિવસોમાં ઝડપથી વધી રહેલી ચોરીની ઘટનાઓને રોકવા માટે બજારથી લઈને દુકાનો સુધી દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેમાં દરરોજ કેટલીક આશ્ચર્યજનીક થઈ જોવા મળે છે, જે સોશિયલ મીડિયા મારો વાયરલ થાય તાજ બધાને ચોખાવી દે છે.

હાલમાં જ ઉત્તર પ્રદેશના બીજનો રંગનો એક વિડિયો સામે આવ્યો છે. તેના પછી લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. હાલમાં કેટલા કેમેરા કે થયા બાદ પણ લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. સાથે જ મોટાભાગના લોકો તેને છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશના બીજનોરમાં પોતાના બચી ગઈ હતી. જ્યારે દુકાનની બહાર કરેલું ચલાવવા લાગ્યું, અને તેની સામે ઊભેલી બાઈક અને સાઇકલને કચોરી નાખ્યું ટ્રેક્ટર અહીં જ નાટક વીડિયોમાં આગળ વધીને આજ થોડી સીધો અંદર ઘૂસી ગયું.

આ સમગ્ર ઘટનાનો પોતાની આંખોથી જોઈ રહેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, કે કેવી રીતે અચાનક ટ્રેક્ટર પોતાની જાતે જ ચાલવા લાગ્યો અને બાઇકને ખસેડીને શોરૂમમાં ઘૂસી ગયો. હાલમાં આ વિડીયો ઉપર સામે આવ્યા બાદ તે ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેને તમારા યુઝર શેર કરતા જોવા મળી રહ્યા હશે હાલમાં વાયરલ થઈ રહેલો વિડિયો માં એક ટ્રેક્ટર અચાનક સ્ટાર્ટ થઈને આગળ વધતું જોવા મળે છે, જે જોતા રહો તોડી આગળ વધી રહ્યો છે.

અને અંદર પ્રવેશતો દેખાય છે. ત્યારથી તે સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે. વપરાશ કરતા હોય તેને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત છે. જ્યાં મોટાભાગના વપરાશ કરતાં ટ્રેક્ટર ની હાસ્યમય શરૂઆતથી જીતી છે. સાથે જ કેટલાક યુઝર્સ તેમને કૃત્ય ગણાવ્યો છે. ઘરે આ વિડીયો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. સમગ્ર હમ લે તમારું શું અભિપ્રાય છે. કોમેન્ટ કરીને અમને જણાવો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *