આ 1 રૂપિયા થી બની જશો તમે પણ કરોડ પતિ, પરંતુ કરવું પડશે આ એક કામ…

આ 1 રૂપિયા થી બની જશો તમે પણ કરોડ પતિ, પરંતુ કરવું પડશે આ એક કામ…

જો તમને પણ જૂના સિક્કા કે નોટ ભેગા કરવાનો શોખ હોય તો તમે રાતોરાત કરોડપતિ બની શકો છો. અનેકવાર લોકો જૂના સિક્કા ખુબ સાચવીને રાખે છે. આ સિક્કાની કિંમત આજકાલ ખુબ વધી ગઈ છે. તેના બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે છે. આજે અમે તમને આવા જ એક રૂપિયાના સિક્કા વિશે જણાવીશું જે તમને કરોડપતિ બનાવી શકે છે.

વાત જાણે એમ છે કે 1 રૂપિયાનો આ સિક્કો 10 કરોડ રૂપિયામાં વેચાયો છે. પરંતુ આ કોઈ મામૂલી સિક્કો નહતો. જો તમારી પાસે એવો કોઈ એક રૂપિયાનો સિક્કો હોય કે જે અંગ્રેજોના જમાના (British Rule) નો હોય અને તેના પર સન 1885 પ્રિન્ટેડ હોય તો તેના બદલે તમને 10 કરોડ રૂપિયા મળી શકે છે. આ માટે તમે તેને ઓનલાઈન હરાજી(Online Auction) માં સિક્કો મૂકી શકો છો.

ઓનલાઈન સેલમાં તમે આ સિક્કાની હરાજી કરીને 9 કરોડ 99 લાખ રૂપિયા સુધી જીતી શકો છો. તમારા મનમાં એ સવાલ જરૂર ઊભો થશે કે આખરે આવા એક સિક્કાના બદલે આટલા પૈસા આપનારા લોકો ક્યાં મળશે? આવો તો જાણીએ તેની હરાજી ક્યા કરવાથી તમને વધુ ફાયદો થશે. આ હરાજીની સમગ્ર પ્રક્રિયા પણ તમને જણાવીએ છીએ.

આવા જૂના સિક્કાની હરાજી માટે તમે OLX પર વિઝિટ કરો. અહીં તમે તમારું લોગઈન આઈડી બનાવો અને તમારા સિક્કાની હરાજી કરો આ સાથે જ તમે indiamart.com ઉપર જઈને પણ તમારું આઈડી બનાવી શકો છો અને હરાજી કરી શકો છો. અહીં તમને લાખો રૂપિયા કમાવવાની તક છે. હરાજી માટે તમારે જૂના સિક્કાનો ફોટો પણ મૂકવો પડશે. અનેક લોકો એન્ટીક વસ્તુઓ ખરીદે છે. કેટલાક લોકોને જૂના સિક્કા ભેગા કરવાનો શોખ હોય છે. તેઓ તમને આ માટે તમારી વસ્તુના સારા એવા પૈસા આપીને ખરીદી શકે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *